જૂનાગઢઆજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ (Shravan month 2022) અને ભાદરવી અમાસ છે. ત્યારે આજના દિવસે પિતૃતર્પણ (pitru tarpanam) કરવાને લઈને સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં (hinduism culture in india) ખૂબ જ પુણ્યશાળી માનવામાં (Importance of amavasya 2022 august) આવ્યું છે. ભાદરવી અમાસના દિવસે પવિત્ર ઘાટ સરોવર અને નદીમાં સ્નાન કરવાનુ વિશેષ મહત્વ છે. ત્યારે દામોદર કુંડમાં ભાદરવી (damodar kund junagadh gujarat) અમાસના દિવસે પિતૃ તર્પણની સાથે સ્નાન વિધિ કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે
જાણો સ્નાનનો મહિમાઆજે ભાદરવી અમાસ છે. આજના દિવસને પિતૃતર્પણ (pitru tarpanam) અને સ્નાન વિધિ માટે સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં (hinduism culture in india) ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે ત્યારે અમાસના દિવસે પવિત્ર ઘાટ નદી અને સરોવરમાં પિતૃ તરફ પણ કરવાની સાથે સ્નાન કરવામાં આવે તો ખૂબ જ પુણ્યશાળી ફળ મળતું હોય છે જેને લઇને ભવનાથ ની ગિરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં પિતૃ તર્પણની સાથે સ્નાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આદિ અનાદિકાળથી સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ભાદરવી અમાસના દિવસે સ્નાન કરવાનો વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે
આ પણ વાંચોShani Jayanti સોમવતી અમાસ અને શનિ જયંતિના પાવન પર્વે કરો શનિ મહારાજના દર્શન