માંગરોળના ભાટગામ ગામે આધેડે કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી - gujaratpolice'
જૂનાગઢ: જિલ્લાના માંગરોળના ભાટગામ ગામે 42 વર્ષના આધેડે કુવામા ઝંપલાવી આપધાત કર્યો છે. કાંતીભાઈ દેવાભાઈ રાઠોડ નામના આધેડે કોઇ કારણોસર આત્મહત્યા કરી છે.
etv bharat
આધેડ વ્યકિત પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે. સુસાઈડ નોટમાં માનસીક બીમારીના કારણે કરી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વાડી માલીકે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.