- આજે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની વીરાંગના ઝાંસીની રાણીનો 167મો જન્મદિવસ
- જૂનાગઢના તમામ રાજકીય પક્ષના આગેવાનો ઝાંસીની રાણીના યોગદાનને ભૂલ્યા
- ઓન્લી ઇન્ડિયને લક્ષ્મીબાઈને જૂનાગઢમાં પુષ્પાંજલિ અર્પણ કરી
જૂનાગઢના તમામ રાજકીય પક્ષના આગેવાનો ઝાંસીની રાણીના યોગદાનને ભૂલ્યા - ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની વીરાંગના ઝાંસીની રાણી
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની વીરાંગના ઝાંસીની રાણીની આજે 167મી જન્મજયંતી છે. રાષ્ટ્રની વાતો કરતાં તમામ રાજકીય પક્ષો અને તહેવારે ઝંડા અને બેનર લઈને નીકળતા લોકો સ્વતંત્ર સંગ્રામની આ વીરાંગનાઓને આજે ભૂલી રહ્યા છે. તે ખેદજનક છે. ઓન્લી ઇન્ડિયને આજે (ગુરૂવાર) જૂનાગઢમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તેમની 167મી જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વાતંત્ર સંગ્રામની લડાઈમાં તેમના યોગદાનને નમન કર્યું હતું.

જુનાગઢના તમામ રાજકીય પક્ષના આગેવાનો ઝાંસીની રાણીના યોગદાનને ભૂલ્યા
જૂનાગઢ: 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની વીરાંગના ઝાંસીની રાણીની આજે 167મી જન્મજયંતી છે. રાષ્ટ્રની વાતો કરતાં તમામ રાજકીય પક્ષો અને તહેવારે ઝંડા અને બેનર લઈને નીકળતા લોકો સ્વતંત્ર સંગ્રામની આ વીરાંગનાઓને આજે ભૂલી રહ્યા છે. તે ખેદજનક છે, ઓન્લી ઇન્ડિયને આજે (ગુરૂવાર) જૂનાગઢમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તેમની 167મી જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વાતંત્ર સંગ્રામની લડાઈમાં તેમના યોગદાનને નમન કર્યું હતું.
જુનાગઢના તમામ રાજકીય પક્ષના આગેવાનો ઝાંસીની રાણીના યોગદાનને ભૂલ્યા