જૂનાગઢમાત્ર એક આઈડિયા કઈ રીતે તમારું જીવન સરળ કરી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે જૂનાગઢના શાકભાજીના વેપારીએ. અહીં કિશન સોલંકી (junagadh vegetable merchant) નામનો યુવાન છૂટક ફેરી મારફતે શહેરમાં શાકભાજીનું વેચાણ કરીને પોતાનું (new style scooter) ગુજરાન ચલાવી રહ્યો છે. કિશને પોતાની બુદ્ધિ લગાવીને પગ વડે ચાલતી સાયકલમાં ભંગારમાં ગયેલા સ્કૂટરનું એન્જિન (scooter engine latest news) લગાવીને અનોખી રીતે એન્જિન થી ચાલતી સાયકલ બનાવી (unique cycle) છે. આ વેપારીએ વેસ્ટમાંથી બેસ્ટ કરી બતાવ્યું છે.
યુવાનો દેશી તોડ લગાવી સાયકલમાં લગાવ્યું સ્કૂટરનું એન્જિનવેપારી કિશન સોલંકી (junagadh vegetable merchant) દેશી તોડ અને આવડતના કારણે આજે ચર્ચામાં આવ્યો છે. છૂટક શાકભાજીનું વેચાણ કરતા કિશન સોલંકીએ પગ વડે ચાલતી સાયકલમાં સ્કૂટરનું (scooter engine latest news) એન્જિન લગાવીને અનોખી રીતે સાયકલનું નિર્માણ કર્યું છે, જેના વડે તે સમગ્ર જુનાગઢ શહેરમાં ફરીને શાકભાજીનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પ્રથમ નજરે સાયકલ જોતા જ સામાન્ય સાયકલ જેવી લાગે પરંતુ તે ભંગારમાં ગયેલા સ્કૂટરના (new style scooter) એન્જિન વડે ચાલી રહી છે.
ગરમીના દિવસોમાં પગથી સાયકલ શારીરિક શ્રમ આપતી હતીકિશન સોલંકીએ (junagadh vegetable merchant) સાઈકલમાં સ્કૂટરનું એન્જિન (scooter engine latest news) લગાવવાનો વિચાર ઉનાળાની આકરી ગરમી અને તડકાને ધ્યાને લઈને કર્યો હતો. ઉનાળાના દિવસોમાં આકરો તાપ અને ગરમીના કારણે પગથી ચલાવાતી સાયકલ ખૂબ મુશ્કેલી ઊભી કરતી હતી. આના કારણે શારીરિક થાક પણ લાગતો હતો. વધુમાં ગરમીના દિવસોમાં પગથી ચાલતી સાયકલ મારફતે શાકભાજીનું વેચાણ કરવા માટે ખૂબ જ ઓછા વિસ્તારમાં પહોંચી શકાતું હતું.