ગુજરાત

gujarat

ETV Bharat / city

એક ચિત્ર એસા ભી, ચિત્રકારે 15 દિવસની મહેનતે પીપળાના પાન પર બનાવ્યું PM મોદીનું ચિત્ર

જૂનાગઢમાં એક ચિત્રકારે પીપળાના પાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આબેહૂબ ચિત્ર બનાવ્યું છે. આ ચિત્ર તેઓ વડાપ્રધાનને રૂબરૂમાં આપે તેવી તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે. Junagadh Painter, peepal leaf painting, PM Modi Birthday.

એક ચિત્ર એસા ભી, ચિત્રકારે 15 દિવસની મહેનતે પીપળાના પાન પર બનાવ્યું PM મોદીનું ચિત્ર
એક ચિત્ર એસા ભી, ચિત્રકારે 15 દિવસની મહેનતે પીપળાના પાન પર બનાવ્યું PM મોદીનું ચિત્ર

By

Published : Sep 17, 2022, 10:28 AM IST

જૂનાગઢવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ (PM Modi Birthday) lછે. ત્યારે જૂનાગઢમાં ત્રણ પેઢીથી ચિત્રકલાના માધ્યમથી જોડાયેલા વિનોદ પટેલે પીપળાના પાન (peepal leaf painting) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આબેહૂબ ચિત્ર (PM Modi painting) ઉપસાવીને તેમને જન્મદિવસની ભેટ આપી છે. જોકે, તેમની ઈચ્છા તો આ ભેટ વડાપ્રધાનને રૂબરી મળીને આપવાની છે.

ચિત્રકળા મળી વારસામાં

મોદીના 72મા જન્મદિવસે ચિત્રકારની ભેટવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ (PM Modi Birthday) છે. ત્યારે જૂનાગઢના ચિત્રકારે તેમના જન્મદિવસ નિમિત્તે યાદગીરી માટે તેમનું ચિત્ર પીપળાના પાન પર તૈયાર કર્યું છે. ખૂબ જ મુશ્કેલી અને 15 દિવસની મહેનત બાદ તેમણે રેખાચિત્ર (peepal leaf painting) પીપળાના પાન પર આબેહૂબ ઉપસાવ્યું છે.

પીપળાના પાન અનોખી કારીગરી
ચિત્ર બનાવતા 15 દિવસ લાગ્યા

ચિત્રકળા મળી વારસામાં ત્રણ પેઢીથી ચિત્રકલા સાથે સંકળાયેલા વિનોદ પટેલનો પરિવાર આ પ્રકારના કલાકારી સાથે દેશ અને વિશ્વના ખ્યાતનામ લોકોને પોતાની કળાના માધ્યમથી લોકોની વચ્ચે જીવંત કરી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસ (PM Modi Birthday) નિમિત્તે વિનોદ પટેલે વડાપ્રધાનનું આબેહૂબ ચિત્ર પીપળના પાન (peepal leaf painting) પર અંકિત કરીને તેમને જન્મદિવસની અનોખી ભેટ આપી છે.

ABOUT THE AUTHOR

...view details