જૂનાગઢ : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર ડો.જતીન રાવલે કરોળીયાની નવિ પ્રજાતિના સંશોધન બાબતે જણાવ્યું હતું કે, અમે કરોળીયા પર છેલ્લા 3 વર્ષથી સંશોધન કરી રહ્યા છે. આ સંશોધન દરમિયાન અમને કરોળીયાની એક નવિ જ પ્રજાતિ મળી આવી છે, તેનું નામ 'નરસિંહ મહેતા' રાખવામાં આવ્યું છે.
જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસરે કરોળીયાની નવિ પ્રજાતિની કરી શોધ - undefined
જૂનાગઢમાં આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર ડો.જતીન રાવલ કરોળીયા સ્પાઇડર પર સંશોધન કરી રહ્યા છે, તે દરમિયાન તેમને એક નવિ પ્રજાતિના કરોળીઆની શોધ કરી છે.
જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસરે કરોળીયાની નવિ પ્રજાતિની કરી શોધ
કરોળીયાની નવી પ્રજાતિની શોધ
આ વર્લ્ડ સ્પાઈડર કેટેલોગમાં વધુ એક ઉમેરો છે જેમાં હાલમાં લગભગ 49,000 પ્રજાતિઓ જોવા મળે છે. પ્રોફેસર સાથે આ બાબત પર તેમની પીએચડીની વિદ્યાર્થીની નમ્રતા પણ 2.5 વર્ષથી કામ કરી છે. તેમને જણાવ્યું કે અમે વન વિભાગના 5-6 સ્થળોએ વિવિધ સ્પાઈડર પ્રજાતિઓનો અભ્યાસ કર્યો જેણે અમને અમારા સંશોધન સાથે આગળ વધવાની મંજૂરી આપી.