ગુજરાત

gujarat

ETV Bharat / city

ધાર્મિક વિધિ વિધાન સાથે જૂનાગઢ જિલ્લામાં કરાયું હોલિકા દહન

રવિવારે હોળીના તહેવાર નિમિત્તે હોલિકા દહનનો કાર્યક્રમ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે મનાવવામાં આવ્યો હતો. પ્રાચીન પરંપરા મુજબ ગિરનાર મંદિર પર આવેલા અંબાજી મંદિરમાં પ્રથમ હોલિકા દહન કરવામાં આવે છે ત્યારબાદ જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં હોલીકા દહનના કાર્યક્રમો ધાર્મિક આસ્થા અને પૂજન સાથે પૂર્ણ કરાયા હતા.

By

Published : Mar 28, 2021, 10:57 PM IST

ધાર્મિક વિધિ વિધાન સાથે જૂનાગઢ જિલ્લામાં કરાયું હોલિકા દહન   Intro:ધાર્મિક વિધિ અને શાસ્ત્રોક પૂજન સાથે હોલિકા દહન પૂર્ણ કરાયું Body:આજે હોળીના તહેવાર નિમિત્તે હોલિકા દહનનો કાર્યક્રમ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે મનાવવામાં આવ્યો પ્રાચીન પરંપરા મુજબ ગિરનાર મંદિર પર આવેલા અંબાજી મંદિરમાં પ્રથમ હોલિકા નો દહન કરવામાં આવે છે ત્યારબાદ જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં હોલીકા દહનના કાર્યક્રમો ધાર્મિક આસ્થા અને પૂજન સાથે પૂર્ણ કરાયા હતા  હોલિકા દહનનો ધાર્મિક કાર્યક્રમ પૂજા વિધિ સાથે કરાયો sampann  ગિરનાર પર્વત પર અંબાજી મંદિર નજીક હોલિકાને દહન કરાયા બાદ જિલ્લામાં હોલીકા દહન યોજાયું  જૂનાગઢ જિલ્લામાં ધાર્મિક આસ્થા અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન થયા બાદ હોલિકા દહન કરાયું  આજે હોળીનો તહેવાર ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ હોલીકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પ્રાચીન માન્યતા મુજબ આજના દિવસે હોલિકાનું દહન કરવાનું ધાર્મિક મહત્વ આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં આંકવામાં આવ્યું છે તે મુજબ આદિ અનાદિકાળથી આજના દિવસે હોલિકા દહનનો ધાર્મિક તહેવાર મનાવવામાં આવે છે જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર અંબાજી મંદિર પાસે સર્વ પ્રથમ વખત હોલિકા દહનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે ત્યારબાદ જૂનાગઢ શહેર સહિત જીલ્લામાં અન્ય સ્થળોએ હોલીકા દહનના કાર્યક્રમો ધાર્મિક વિધિ વિધાન પૂજન અને શાસ્ત્રોક્ત વિધિ બાદ પૂર્ણ કરવામાં આવે છે  હોલિકા દહન કોરોના મહામારી માંથી વિશ્વને મુક્તિ મળે તે માટે કરાઇ આહુતિ  સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી અજગરી ભરડો લઇ રહી છે.આવી પરિસ્થિતીમાં સમગ્ર વિશ્વ મહામારીમાં સપડાયેલું જોવા મળે છે ત્યારે ભારતની સાથે સમગ્ર વિશ્વની માનવજાતનું કલ્યાણ થાય તેમજ પૃથ્વી પરના તમામ અનિષ્ટો આજના દિવસે નાશ થાય અને સમગ્ર વિશ્વને કોરોના જેવી વૈશ્વિક મહામારી માંથી હોલિકા મુક્તિ અપાવે તે માટે આજના દિવસે હોલિકા મા ખાસ આહુતી આપવામાં આવી હતી ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંત્રોચ્ચાર કરીને કોરોના જેવી વૈશ્વિક મહામારી હોલિકા મા બળીને ભસ્મીભૂત થઇ જાય તે પ્રકારે આજે હોલિકા મા ખાસ આહુતી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું  ધાર્મિક માન્યતા મુજબ આજના દિવસે પ્રત્યેક વ્યક્તિ કરે છે હોલિકાની પ્રદક્ષિણા  હિન્દુ ધાર્મિક પરંપરા અને માન્યતા અનુસાર આજના દિવસે પ્રત્યેક સ્ત્રી અને પુરુષ હોલિકાને ફરતે પ્રદક્ષિણા કરે છે પવિત્ર જળ અને શ્રીફળ રાખીને હોલિકાના પુજનનુ ધાર્મિક મહત્વ હિન્દુ ધર્મગ્રંથોમાં વ્યક્ત કરાયુ છે તે મુજબ પ્રત્યેક મહિલા અને પુરુષ આજે હોળીના દિવશે હોલિકાને પ્રદક્ષિણા કરીને પવિત્ર જળ અને શ્રીફળ અર્પણ કરી તેમના પરિવાર પર કોઈ અનિષ્ટ બુરી નજર ન કરી શકે તે માટે ખાસ પુજન કરવામાં આવે છે તેમજ આજના દિવસે નાના બાળકોને પણ હોલિકા ની ફરતે પ્રદક્ષિણા કરાવવાની પરંપરા છે આજે પરિક્રમા કરેલું બાળક નિરોગી અને દીર્ઘાયુષ્ય મેળવે છે એવી ધાર્મિક માન્યતા પણ છે જેને લઈને આજે મહિલા પુરુષ અને નાના બાળકોએ પણ હોલિકાની પ્રદક્ષિણા કરીને હોળીનો તહેવાર ધાર્મિક આસ્થા સાથે મનાવ્યો હતો Conclusion:

  • ધાર્મિક વિધિ અને પૂજન સાથે હોલિકા દહન કરાયું
  • હોલિકા દહનના ધાર્મિક કાર્યક્રમનું પૂજા-વિધિ સાથે સમાપન કરાયુ
  • ગિરનાર પર્વત પર અંબાજી મંદિર નજીક હોલિકા દહન કરાયા બાદ જિલ્લામાં ઠેર ઠેર હોલીકા દહન કરાયું
  • જૂનાગઢ જિલ્લામાં ધાર્મિક આસ્થા અને શાસ્ત્રો મુજબ વિધિ મુજબ પૂજન થયા બાદ હોલિકા દહન કરાયું

જૂનાગઢઃ રવિવારે હોળીનો તહેવાર ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ હોલીકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પ્રાચીન માન્યતા મુજબ આજના દિવસે હોલિકા દહન કરવાનું ધાર્મિક મહત્વ આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં આંકવામાં આવ્યું છે. તે મુજબ આદિ અનાદિકાળથી આજના દિવસે હોલિકા દહનનો ધાર્મિક તહેવાર મનાવવામાં આવે છે. જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર અંબાજી મંદિર પાસે સર્વ પ્રથમ વખત હોલિકા દહનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે ત્યારબાદ શહેર સહિત જિલ્લામાં અન્ય સ્થળોએ હોલીકા દહનના કાર્યક્રમો ધાર્મિક વિધિ વિધાન મુજબ પૂજન કરવામાં આવે છે.

ધાર્મિક વિધિ અને પૂજન સાથે હોલિકા દહન કરાયું

આ પણ વાંચોઃ પાટણમાં હર્ષોલ્લાસ સાથે હોળી પર્વની કરાઇ ઉજવણી

હોલિકા દહનમાં કોરોના મહામારીમાંથી વિશ્વને મુક્તિ મળે તે માટે કરાઇ આહુતિ

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી અજગરી ભરડો લઇ રહી છે. આવી પરિસ્થિતીમાં સમગ્ર વિશ્વ મહામારીમાં સપડાયેલું જોવા મળે છે ત્યારે ભારતની સાથે સમગ્ર વિશ્વની માનવજાતનું કલ્યાણ થાય તે માટે કરવામાં આવે છે. તેમજ પૃથ્વી પરના તમામ અનિષ્ટો આજના દિવસે નાશ થાય અને સમગ્ર વિશ્વને કોરોના જેવી વૈશ્વિક મહામારીમાંથી હોલિકા મુક્તિ અપાવે તે માટે આજના દિવસે હોલિકામાં ખાસ આહુતી આપવામાં આવી હતી. ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંત્રોચ્ચાર કરીને કોરોના જેવી વૈશ્વિક મહામારી હોલિકામાં બળીને ભસ્મીભૂત થઇ જાય તે પ્રકારે આજે હોલિકામા ખાસ આહુતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ધાર્મિક વિધિ વિધાન સાથે જૂનાગઢ જિલ્લામાં કરાયું હોલિકા દહન

ધાર્મિક માન્યતા મુજબ આજના દિવસે પ્રત્યેક વ્યક્તિ કરે છે હોલિકાની પ્રદક્ષિણા

હિન્દુ ધાર્મિક પરંપરા અને માન્યતા અનુસાર આજના દિવસે પ્રત્યેક સ્ત્રી અને પુરુષ હોલિકાને ફરતે પ્રદક્ષિણા કરે છે. પવિત્ર જળ અને શ્રીફળ રાખીને હોલિકાના પુજનનુ ધાર્મિક મહત્વ હિન્દુ ધર્મગ્રંથોમાં વ્યક્ત કરાયુ છે તે મુજબ પ્રત્યેક મહિલા અને પુરુષ આજે હોળીના દિવસે હોલિકાને પ્રદક્ષિણા કરીને પવિત્ર જળ અને શ્રીફળ અર્પણ કરે છે, તેમના પરિવાર પર કોઈ અનિષ્ટ ખરાબ નજર ન કરી શકે તે માટે ખાસ પૂજન કરવામાં આવે છે. આજના દિવસે નાના બાળકોને પણ હોલિકાની ફરતે પ્રદક્ષિણા કરાવવાની પરંપરા છે. આજે પરિક્રમા કરેલું બાળક નિરોગી અને દીર્ઘાયુષ્ય મેળવે છે. એવી ધાર્મિક માન્યતા પણ છે જેને લઈને આજે મહિલા પુરુષ અને નાના બાળકોએ પણ હોલિકાની પ્રદક્ષિણા કરીને હોળીનો તહેવાર ધાર્મિક આસ્થા સાથે મનાવ્યો હતો.

આ પણ વાંચોઃ અંબાજીમાં કોરોના ગાઇડલાઇન પ્રમાણે હોલિકા દહન કરવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details