લક્ષદ્વીપઃ સમગ્ર દેશમાં બુધવારે 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી (Republic Day celebrations in Lakshadweep) કરવામાં આવી હતી. તેવામાં કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં તો (Flag salute under the sea in Lakshadweep) આ દિવસની અનોખી રીતે ઉજવણી થઈ હતી. અહીં એટોલ સ્કૂબા ટીમના સભ્યોએ દરિયાની અંદર (Atoll scuba team members salute the flag under the sea) જઈને ધ્વજવંદન કર્યું હતું.
સ્કૂબાની ટીમ રાષ્ટ્રધ્વજ સાથે દરિયાના પેટાળમાં પહોંચી હતી
બુધવારે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જળ,સ્થળ અને જમીન દરિયાની વચ્ચે અને વધુ આશ્ચર્યજનક દરિયાના પેટાળની અંદર ધ્વજવંદન કરવાનો (Flag salute under the sea in Lakshadweep) કાર્યક્રમ યોજાયો હતો. લક્ષદ્વીપની એટોલ સ્કૂબા ટીમના (Atoll scuba team members salute the flag under the sea) કેટલાક સભ્યોએ મધદરીયે અંદર ડૂબકી લગાવીને રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશના 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી (Flag salute under the sea in Lakshadweep) હતી.