ગુજરાત

gujarat

ETV Bharat / city

ગણેશોત્સવ દરમિયાન પ્રદૂષણમુક્તિ માટે યુવાનોને અપનાવ્યો નવો અભિગમ્ - Junagadh Museum

જૂનાગઢમાં ભક્તો ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવા ખૂબ જ ઉત્સાહિત છે. અહીં ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સાથે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવા માટે યુવાનો કમર કસી રહ્યા છે. અહીં સંગ્રહાલયમાં પણ યુવાનોને માટીની મૂર્તિ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. Junagadh Museum, eco friendly ganesh idols in gujarat, ganesh chaturthi 2022.

ગણેશોત્સવ દરમિયાન પ્રદૂષણમુક્તિ માટે યુવાનોને અપનાવ્યો નવો અભિગમ્
ગણેશોત્સવ દરમિયાન પ્રદૂષણમુક્તિ માટે યુવાનોને અપનાવ્યો નવો અભિગમ્

By

Published : Aug 30, 2022, 3:16 PM IST

જૂનાગઢ આવતીકાલે હવે ગણેશ ચતુર્થીનો (ganesh chaturthi 2022) પાવન પર્વ છે. તેવામાં હવે જૂનાગઢમાં પણ આ તહેવારને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં આ વખતે યુવાનો માટીમાંથી બનેલી ગણેશજીની પ્રતિમાના કારણે ખૂબ (clay ganesha idol ) ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. અહીં 100 જેટલા યુવાનોએ માટીમાંથી (clay ganesha idol) ઈકોફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ (eco friendly ganesh idols in gujarat) બનાવી તહેવાર ઉજવવા કમર કસી રહ્યા છે.

માટીના પ્રતિમા પ્રત્યે યુવાનોએ દર્શાવ્યો ઉત્સાહ

માટીના પ્રતિમા પ્રત્યે યુવાનોએ દર્શાવ્યો ઉત્સાહજૂનાગઢના યુવાનોએ ગણપતિની ઈકોફ્રેન્ડલી (eco friendly ganesh idols in gujarat) પ્રતિમાનું સ્થાપન કરવા અંગે હકારાત્મક પ્રતિભાવ અપનાવ્યો છે. અહીં 100 જેટલા નવયુવાનોએ માટીમાંથી ગણપતિની પ્રતિમા બનાવી છે. બીજી તરફ જૂનાગઢ સંગ્રહાલય (Junagadh Museum) દ્વારા યુવાનોને માટીની ગણેશજીની માટીની પ્રતિમા બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ઈકોફ્રેન્ડલી પ્રતિમાથી પ્રદૂષણમાં થશે ઘટાડો

આ પણ વાંચોપાટણમાં ગણેશજીની મૂર્તિઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ

ઈકોફ્રેન્ડલી પ્રતિમાથી પ્રદૂષણમાં થશે ઘટાડોગણપતિની ઈકોફ્રેન્ડલી પ્રતિમાથી (eco friendly ganesh idols in gujarat)પ્રદૂષણમાં અને ખાસ કરીને પાણીના પ્રદૂષણમાં ખૂબ મોટો ઘટાડો થશે. તેવો આશાવાદ જૂનાગઢના યુવાનો દર્શાવી રહ્યા છે. જ્યારે ચોમાસાના સમયમાં વરસાદરૂપે મહેર નદી, નાળા અને સરોવરમાં પ્રવાહિત થઈ રહી છે, પરંતુ ઝેરી કેમિકલ અને જમીનને નુકસાનકારક પદાર્થોમાંથી બનાવવામાં આવેલી ગણેશજીની પ્રતિમા આવા નદીનાાળા અને સરોવરના પાણીને ખૂબ પ્રદુષિત કરે છે, જેની વિપરીત અસર જમીનથી લઈને આપણા પર્યાવરણ પર જોવા મળે છે

મૂર્તિ વિસર્જન કરવાથી માટી ફરી જમીનમાં ભળશે

આ પણ વાંચોડ્રાયફ્રૂટ્ મોદકનો ગણપતિને ધરો ભોગ, જાણો તેની રેસીપી

મૂર્તિ વિસર્જન કરવાથી માટી ફરી જમીનમાં ભળશે તેવામાં માટીમાંથી બનાવવામાં આવેલી ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા (eco friendly ganesh idols in gujarat) વિસર્જન કરવાથી માટી ફરી જમીનમાં ભળી જાય છે. તેમ જ જમીનની ફળદ્રુપતામાં વધારો કરવાની સાથે પ્રદૂષણમાં ઘટાડો કરીને પર્યાવરણને પ્રદૂષણમુક્ત (eco friendly ganesh idols in gujarat) રાખવામાં ખૂબ મહત્વનું બની રહેશે. તેવામાં દરેક ગણેશભક્તો દ્વારા માટીમાંથી (clay ganesha idol) બનાવવામાં આવેલી ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે તેવી વિનંતી પણ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details