ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજા રજવાડાં અને અંગ્રેજોના જમાનાના સિક્કા નોટો જોવા હોય તો અહીં જોઈ શકાશે - આઝાદીનો અમૃત મહોત્સવ

જૂનાગઢમાં જૂના ભારતીય ચલણી સિક્કા અને નોટોનું પ્રદર્શન યોજવામાં Exhibition of Indian currency coins and notes આવ્યું છે. અહીં વર્ષ 1835થી લઈને આજ દિન સુધીના ચલણી સિક્કાઓ અને નોટોને જોવા માટે દૂરદૂરથી લોકો આવી રહ્યા છે.

રાજા રજવાડાં અને અંગ્રેજોના જમાનાના સિક્કા નોટો જોવા હોય તો અહીં જોઈ શકાશે
રાજા રજવાડાં અને અંગ્રેજોના જમાનાના સિક્કા નોટો જોવા હોય તો અહીં જોઈ શકાશે

By

Published : Aug 13, 2022, 2:59 PM IST

જૂનાગઢસમગ્ર દેશ આઝાદીની 75મા અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mahotsav) ઉજવણીમાં રંગાયું છે. ત્યારે જૂનાગઢમાં વર્ષો જૂના ભારતીય ચલણી સિક્કા અને નોટોનું પ્રદર્શન (Exhibition of Indian currency coins and notes) યોજાયું હતું. અહીં વર્ષ 1835થી લઈને અત્યાર સુધીના ચલણી સિક્કા અને નોટને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. જેને જોવા માટે દૂરદૂરથી લોકો આવી રહ્યા છે. વર્ષોથી ચલણી સિક્કા અને નોટનો સંગ્રહ કરતા ભાવેશ વસવેલિયાએ (Currency note collector Bhavesh Vasveliya) આ પ્રદર્શનયોજ્યું હતું.

વર્ષ 1835થી અત્યાર સુધીના સિક્કા અહીં જોઈ શકાશે

વર્ષ 1835થી અત્યાર સુધીના સિક્કા અહીં જોઈ શકાશે જુનાગઢમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત (Azadi ka Amrit Mahotsav) ચલણી સિક્કા અને નોટોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. અહીં ભાવેશ વસવેલિયા (Currency note collector Bhavesh Vasveliya) નામના વ્યક્તિ છેલ્લા 25 વર્ષથી ચલણી સિક્કા અને નોટોનો સંગ્રહ કર્યો છે. તેને આજે પ્રદર્શનમાં (Exhibition of Indian currency coins and notes) મૂકવામાં આવ્યો છે. આજે પ્રદર્શનમાં મૂકવામાં આવેલા ચલણી સિક્કાઓ વર્ષ 1835થી લઈને આજ દિન સુધીના રાખવામાં આવ્યા છે, જેમાં ભારતમાં શાસન કરેલા તમામ શાસકોના સિક્કાનો પણ સમાવેશ થાય છે.

વિવિધ શાસકોની સાથે વિદેશી સિક્કાઓનો પણ સમાવેશ

આ પણ વાંચોઅમેરિકામાં ચમક્યો સુરતી હીરો, વિશ્વના સૌથી મોટા ડાયમંડને જોતા જ ચોંકી ઊઠશો

જૂનાગઢમાં લોકોનો જમાવડો આ અમૂલ્ય ધરોહર સમાજિક અને ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિને પણ ઉજાગર કરી રહ્યા છે, જેને જોવા માટે જૂનાગઢ લોકો આવી રહ્યા છે અને સિક્કાના રૂપમાં સંગ્રહાયેલી ભારતની રાજકીય અને સાંસ્કૃતિક તેમ જ રાજા રજવાડાઓની ધરોહરને વર્ષો પછી સિક્કાના રૂપમાં નજર સમક્ષ નિહાળી રહ્યા છે.

2 દિવસ ચાલશે પ્રદર્શન

વિવિધ શાસકોની સાથે વિદેશી સિક્કાઓનો પણ સમાવેશછેલ્લા 25 વર્ષથી ચલણી સિક્કા અને નોટોનો સંગ્રહ કરતા ભાવેશ વસવેલિયા (Currency note collector Bhavesh Vasveliya) પાસે ભારતના 562 રાજા રજવાડાંઓ સહિત વિદેશના શાસકો અને પ્રમુખોના સમયમાં પ્રસિદ્ધ થયેલા સિક્કાઓ પણ જોવા મળે છે. આજના પ્રદર્શનમાં 1,500 કરતાં વધુ અલગ અલગ રાજા રજવાડાં અને શાસકોના સિક્કાઓ પ્રદર્શનમાં (Exhibition of Indian currency coins and notes) મૂકવામાં આવ્યા છે

આ પણ વાંચોGTUના આ નિર્ણયથી ખેડૂતોને ફાયદાની આશા, થશે સ્ટાર્ટઅપનું એક્ઝિબિશન

2 દિવસ ચાલશે પ્રદર્શન આ પ્રદર્શન પાછળ તેમનો ધ્યેય છે કે, ભારતની ભાવિ પેઢી ભારતની આ પ્રાચીનતમ સંસ્કૃતિ અને ખાસ કરીને રાજા રજવાડાંઓના સમયમાં જોવા મળતા ચલણોને ફરી એક વખત દ્રશ્યવંત બનાવે. તેમ જ ભારતની આ સંસ્કૃતિને પૂંજીના રૂપમાં સાચવવાની ભાવના કેળવે તેવા ઉદ્દેશ સાથે આજનું સિક્કા પ્રદર્શન (Exhibition of Indian currency coins and notes) યોજાયું છે, જે આગામી 2 દિવસ સુધી ચાલતું જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details