જામનગરઃ વર્ષમાં એકાદ વખત ઈન્સ્પેકશન માટે આવતા GM જામનગર ખાતે શનિવાર વહેલી સવારે આવ્યા હતા. જોકે, જનરલ મેનેજરે જામનગરમાં વધુ રોકાણ કર્યું ન હતું. આ મુલાકાત બાદ પણ જામનગર રેલવે વિભાગીય પ્રશ્નોના નિરાકરણ અંગે રહસ્ય અકબંધ છે. જામનગર રેલવેના અનેક વણઉકેલ્યા પ્રશ્નોને વાચા આપવાને બદલે, જનરલ મેનેજર ટૂંકુ રોકાણ કરી જામનગરના પ્રશ્નોથી છુટકારો મેળ્યો હતો.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અલોક કુશવાલે જામનગરની લીધી મુલાકાત - જામનગર રેલવે જંકશન
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અલોક કુશવાલે જામનગર રેલવે જંકશનની મુલાકાત લીધી હતી. જોકે, જામનગર રેલવે સ્ટેશનના પડતર પ્રશ્નો ક્યારે ઉકેલાશે એ અંગે રહસ્ય અકબંધ છે.
![પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અલોક કુશવાલે જામનગરની લીધી મુલાકાત Western Railway general manager Alok Kushwal visits Jamnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6329453-93-6329453-1583578599963.jpg)
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અલોક કુશવાલે જામનગરની લીધી મુલાકાત
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અલોક કુશવાલે જામનગરની લીધી મુલાકાત
ઉલ્લેખનીય છે કે, જામનગરના રેલવે સ્ટેશનને જે પ્રકારની આધુનિક સુવિધા મળવી જોઈએ, તેમાંની મોટાભાગની સુવિધાઓ મળતી નથી. તેમજ રેલવે સ્ટેશન પર પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.
Last Updated : Mar 7, 2020, 4:54 PM IST