ગુજરાત

gujarat

ETV Bharat / city

Medical Students Problem : જામનગરમાં સિગ્નેચર કેમ્પ યોજી કરી આ માગણી - યુક્રેનથી ઓનલાઇન અભ્યાસ

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે (Russia-Ukraine war)ત્યાંથી પરત ફરેલા તબીબી વિદ્યાર્થીઓ(Ukraine Return Medical Students Problem ) માટે અભ્યાસ ((MBBS study in Ukraine ))અને કારકિર્દીને લગતો ગંભીર સવાલ ઊભો થયો છે. ત્યારે જામનગરમાં એવા વિદ્યાર્થીઓએ પોતાનો અવાજ બુલંદ કરવા કોશિશ કરી હતી.

Ukraine Return Medical Students Problem : જામનગરમાં સિગ્નેચર કેમ્પ યોજી કરી આ માગણી
Ukraine Return Medical Students Problem : જામનગરમાં સિગ્નેચર કેમ્પ યોજી કરી આ માગણી

By

Published : May 7, 2022, 4:45 PM IST

Updated : May 7, 2022, 7:05 PM IST

જામનગર- જામનગરમાં યુકેનથી પરત ફરેલા 21 વિદ્યાર્થીઓએ સિગ્નેચર કેમ્પ યોજી પોતાનું ભવિષ્ય ન બગડે તે માટે કેન્દ્રને રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં હાલ યુદ્ધની (Russia-Ukraine war) પરિસ્થિતિ છે. જેને લઇ ભારતના એક હજારથી વધુ વિદ્યાર્થીઓ પરત (Ukraine Return Medical Students Problem )ફર્યા છે. જોકે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું જોવા મળી રહ્યું છે. કારણ કે યુક્રેનથી (MBBS study in Ukraine )પરત આવ્યા બાદ તેઓને અહીં મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ છે. ત્યારે આ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર તાત્કાલિક આ વિદ્યાર્થીઓને તબીબી કોલેજમાં પ્રવેશ આપે જેને લઇ તેમનું ભવિષ્ય ન બગડે.

ભવિષ્ય ન બગડે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ

આ પણ વાંચોઃ Russia Ukraine war: યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું?

ઓનલાઈન અભ્યાસ થઇ રહ્યો છે-રશિયા અને યુક્રેન (Russia-Ukraine war)વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધની પરિસ્થિતિ છે. ત્યારે પરત ફરેલા વિદ્યાર્થીઓ (Ukraine Return Medical Students Problem )છેલ્લા 72 દિવસથી પોતાના ઘરે ઓનલાઇન અભ્યાસ (MBBS study in Ukraine )કરી રહ્યા છે. જોકે ઓનલાઇન અભ્યાસથી (Online study from Ukraine)આ વિદ્યાર્થીઓ અભ્યાસમાં કોઈ ફાયદો થતો નથી. કારણ કે તબીબી અભ્યાસમાં પ્રેક્ટીકલ અભ્યાસ થવો જરૂરી છે તેઓ વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Operation Ganga Ukraine: યુક્રેનથી સુરત આવેલા વિદ્યાર્થીઓએ વર્ણવી આપવીતી, યુક્રેનિયન આર્મીએ કર્યો હતો ખરાબ વ્યવહાર

પીએમ મોદીને અપીલ-આ વિદ્યાર્થીઓએ પોતાના યુદ્ધ (Russia-Ukraine war)સમયના એક્સપીરીયન્સ પણ શેર કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં એમબીબીએસના અભ્યાસ (MBBS study in Ukraine )અર્થે ગયેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું (Ukraine Return Medical Students Problem )તેવા સવાલો થઈ રહ્યા છે. જોકે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ વિદ્યાર્થીઓએ અપીલ(Appeal to PM Modi) કરી છે.

Last Updated : May 7, 2022, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details