ગુજરાત

gujarat

ETV Bharat / city

Terror of stray cattle: જામનગર શહેરમાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું નિપજ્યું મોત - Terror of stray cattle

જામનગરમાં રખડતા ઢોરની અડફેટે આવતા વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન વૃદ્ધનું મોત(Old man died) નિપજ્યું હતું. આ રખડતા ઢોરના આંતકથી લોકોમાં ડર માહોલ ઉભો થયો હતો.

Terror of stray cattle: જામનગર શહેરમાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું નિપજ્યું મોત
Terror of stray cattle: જામનગર શહેરમાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું નિપજ્યું મોત

By

Published : Apr 7, 2022, 5:44 PM IST

જામનગર:જાહેર રસ્તા પર રખડતા ઢોરનો આતંક ક્યારેક એટલો વધી જાય છે કે લોકોમાં ડરનો માહોલ(atmosphere of fear among people) ઉભો થયો છે. જામનગર શહેરમાં રખડતા ઢોરની અડફેટે આવતા વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ વિશ્રામ હોટલ પાસે આખલાએ વૃદ્ધ પર હુમલો કર્યો હતો. જેથી સારવાર અર્થે વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

રખડતા ઢોરની અડફેટે આવતા વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર અર્થે વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું. વિશ્રામ હોટલ પાસે સાંઢે હુમલો કર્યો હતો.

આ પણ વાંચો:Cattle control bill: ઢોર નિયંત્રણ બિલ બાબતે માલધારીઓ મેદાને, કોંગી ધારાસભ્યો સહિતના લોકો દ્વારા આંદોલનની ચીમકી

અચાનક ખૂંટિયો ગાડી વચ્જાચે આવતા -જામનગર શહેરના ઓશવાળ-2માં(Oshwal-2 of Jamnagar city) રહેતા દામજી બુસા (ઉં.વ.75) નામના વૃદ્ધ તેમની પત્ની સાથે ગત 9 માર્ચ 2022ના રોજ મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન વિશ્રામ હોટલ પાસે અચાનક આખલો ગાડીની વચ્ચે આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. આથી વૃદ્ધને માથામાં(Severe head injury) અને તેમના પત્નિના પગમાં ગંભીર ઈજા(Severe leg injury) પહોંચી હતી. આ વૃદ્ધને કોમામાં(Old Person in a coma) જતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો:Torture of stray cattle in Jamnagar: જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ બાઈક ચાલક પર કર્યો હુમલો

જામનગરમાં રખડતા ઢોરની અડફેટે આવતા એક વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસો વધતો જાય છે એ પછી ગામડુ હોય કે સિટી. આ આતંકથી લોકોમાં ડર જોવા મળી રહયો છે.

ABOUT THE AUTHOR

...view details