જામનગરવડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના પ્રવાસે (PM Modi Jamnagar Visit) આવી રહ્યા છે. ત્યારે અહીં તેમના કાર્યક્રમ પહેલા સમગ્ર શહેરમાં પોલીસ (Jamnagar Police) અને SPG કમાન્ડો અને ડોગ સ્ક્વોડ દ્વારા ઠેરઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે.
જામનગરમાં PM મોદીની સુરક્ષામાં હવે પોલીસની સાથે સ્ટ્રાઈકર શ્વાન પણ રહેશે ખડેપગે - circuit house jamnagar
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના પ્રવાસે (PM Modi Jamnagar Visit) આવી રહ્યા છે. ત્યારે હવે તેમની સુરક્ષામાં સ્ટ્રાઈકર નામનો શ્વાન (striker dog in PM Narendra Modi security) પણ જોડાયો છે. તો આવો જાણીએ આ શ્વાન સુરક્ષામાં શું ભાગ ભજવશે.
પોલીસ સાથે બજાવશે ફરજ શહેરમાં સર્કિટ હાઉસ ખાતે (circuit house jamnagar) ડોગ સ્ક્વોડનો સ્ટ્રાઈકર ડોગ ડ્યૂટીમાં (striker dog in PM Narendra Modi security) જોડાયો છે. આ ડોગ જામનગર પોલીસમાં (Jamnagar Police) છે. સ્ટ્રાઈકર ડોગ પોતાની કામગીરીથી ખૂબ જ પ્રખ્યાત પણ થયો છે. આજે ડોગ સ્ક્વોડ સાથે સ્ટાઈકર સર્કિટ હાઉસ ખાતે ડ્યૂટી બજાવતો જોવા મળ્યો છે.
શ્વાન પાસે ગજબની શક્તિ છેઆ શ્વાન ખાસ કરીને સૂંઘવાની ગજબની શકિત ધરાવે છે અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં પણ સ્ટાઈકરની મદદથી સતત ચેકીંગ (striker dog in PM Narendra Modi security) કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના જામનગર પ્રવાસ (PM Modi Jamnagar Visit) દરમિયાન સુરક્ષામાં (PM Narendra Modi security) કોઈ ખામી ન રહી જાય તે માટે પોલીસ (Jamnagar Police) ખડેપગે છે.