જામનગરઃ કોરોના લોકડાઉન દરમિયાન મોટાભાગની સરકારી કચેરીઓ બંધ કરવામાં આવી હતી. જો કે લોકડાઉન-5માં અમુક સરકારી કચેરીઓને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેના ભાગરૂપે જામનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આજથી રાબેતા મુજબ શરૂ થઇ છે.
જામનગરમાં RTO કચેરીની કામગીરી શરૂ, માસ્ક અને સેનિટાઈઝિંગના નિયમોનું પાલન ફરજિયાત - coronavirus news jamnagar
કોરોના વાઈરસને કારણે છેલ્લા બે મહિનાથી દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. જો કે લોકડાઉન-5માં કેટલીક છૂટછાટ સાથે કચેરીઓની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Etv Bharat
કોરોના સંક્રમણમાં જે પ્રકારે કેસની સંખ્યા વધતી જોવા મળી રહી છે. તેને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક અને સેનિટાઈજેશન જેવી વ્યવસ્થા સાથે આરટીઓ કચેરી શરૂ કરવામાં આવી છે.