ગુજરાત

gujarat

ETV Bharat / city

Railway gate man in boozy: રેલવે ફાટકમેને હવામાં લહેરાવી રિવોલ્વર,કારણ કે એ હતો...

જામજોધપુરના સતાપર ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાં રિવોલ્વર સાથે નશાની હાલતમાં (Railway gate man in boozy) ન કરવાનું કર્યું હતું. ભય ઊભો કરવાનો સીન કરનારા જૂનાગઢના રેલવે ફાટકમેન સામે જામજોધપુર પોલીસે અલગ અલગ બે ગુનાઓ દાખલ કર્યા છે.

Railway gate man in boozy: રેલવે ફાટકમેને હવામાં લહેરાવી રિવોલ્વર,કારણ કે એ હતો...
Railway gate man in boozy: રેલવે ફાટકમેને હવામાં લહેરાવી રિવોલ્વર,કારણ કે એ હતો...

By

Published : Jun 2, 2022, 9:58 PM IST

જામનગર- જિલ્લાના જામજોધપુર પોલીસ મથકે નોંધાયેલ વિગતો મુજબ જામજોધપુરના સતાપર ગામે બસ સ્ટેશન નજીક જાહેરમાં નશાની હાલતમાં (Jamnagar Crime) નટવરલાલ કાળુભાઇ તેરૈયા ઉવ.54 ધંધો રેલવે ફાટકમેન રહેવાસી મહેશનગર માંગનાથ રોડ જૂનાગઢવાળાએ જાહેરમાં કોઇ કાયદા વિરુધ્ધના હેતુ માટે વાપરવાના ઇરાદેથી (Jamnagar Crime) રીવોલ્વર સાથે રાખી હતી.

આ પણ વાંચોઃ Vadodara policeman uproar : નશામાં ઘૂત જવાને વૃદ્ધ દંપતિ અને અને રિક્ષાચાલકને અડફેટે લીધાં ને તપાસમાં મળી વાંધાજનક વસ્તુ

કેફી પીણાંની અસરમાં કર્યું કામ -રેલવે ફાટકમેને કેફી પીણાની અસર તળે (Railway gate man in boozy)જાહેરમાં નીકળી રીવોલ્વર જાહેરમાં લહેરાવી (Revolver fluttering in the air by railway gate man) બકવાસ કરી આર્મ્સરૂલ લાઇસંન્સનો ભંગ કર્યો હતો. આ ગુનામાં જાહેરમાં કેફી પ્રવાહીપીધેલી હાલતમાં નીકળી તેમજ પોતાની કારમાં ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ બોટલ નંગ-1 કી રૂ.500 તથા સ્વીફ્ટ કાર જેની 5 લાખ કીમત સાથે મળી આવ્યાં છે.

આ પણ વાંચોઃ Drunk woman attacks Mumbai police: નશામાં ધૂત યુવતીએ પોલીસ અધિકારીનો કોલર પકડ્યો અને પછી....

પોલીસે નોંધ્યા બે ગુના -રેલવે ફાટકમેન સામેે જામજોધપુર (Jamnagar Police ) પી.આઈ.એમ.એન.ચૌહાણ અને પીએસઆઈ કે.સી.વાઘેલા દ્વારા અલગ અલગ બે ગુનાઓ રેલવે ફાટક મેન (Railway gate man in boozy) વિરુદ્ધ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details