- જામનગરમાં અંબાણી પરિવારના આંગણાની શોભા વધારશે ઓલિવ વૃક્ષ
- અંબાણી પરિવારે 84 લાખ રૂપિયા ખર્ચીને આંધ્રપ્રદેશથી મગાવ્યા વૃક્ષ
- આ ઓલિવ વૃક્ષ 24 નવેમ્બરે આંધ્ર પ્રદેશથી અહીં આવવા રવાના થયા હતા
જામનગરઃ અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ (India's leading businessman Mukesh Ambani) ફરી એક વાર સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કારણ કે, જામનગર નજીક આવેલા મોટી ખાવડી ખાતે મુકેશ અંબાણીના ટાઈનશિપના બંગલોમાં દુર્લભ ગણાતા ઓલિવના વૃક્ષો (An olive tree will be planted in a Moti khawdi bungalow) રાખવામાં આવશે. આંધ્રપ્રદેશની નર્સરીમાં ઉછેરવામાં (Olive tree ordered from Andhra Pradesh nursery) આવેલા આ મહાકાય 2 વૃક્ષોને 24 નવેમ્બરે ટ્રક પર લાદવામાં આવ્યા હતા, જે હાલ જામનગર ખાતે પહોંચી ગયા છે.
આ પણ વાંચો- ધીરૂભાઇ અંબાણી જ્યાં ભણ્યા હતા તે શાળામાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો બંધ કરાયા
ખાવડીમાં 180 વર્ષ જૂના ઓલિવ ટ્રી વાવવામાં આવશે
અંબાણી પરિવારના જામનગર નજીકના મોટી ખાવડી ખાતે (An olive tree will be planted in a Moti khawdi bungalow) આવેલા કંપનીના ટાઈનશીપના હોમમાં બે 180 વર્ષ જૂના ઓલિવ ટ્રી (Olive Tree) વાવવામાં આવશે. આંધ્ર પ્રદેશની એક નર્સરીએ (An olive tree was ordered from a nursery in Andhra Pradesh) જામનગરમાં મુકેશ અંબાણીના બંગલાને શણગારવા માટે 84 લાખ રૂપિયાની (Two rare olive trees worth Rs 84 lac) કિંમતના 2 ઓલિવ વૃક્ષો (Olive Tree) મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ વર્ષ પહેલા સ્પેનથી નર્સરીમાં લાવવામાં આવેલા વૃક્ષો લગભગ 84 લાખ રૂપિયામાં ઉદ્યોગપતિને વેંચવામાં આવ્યા છે.