- INS વાલસુરામાં નેવી ડે ની ભવ્ય ઉજવણી
- INS વલસુરામાં એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન
- ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધમાં INSની મથકની મહત્વની ભૂમિકા
જામનગર:જામનગર (jamnagar ins valsura) ખાતે આવેલા INSવલસુરામાં એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન (indian navy)કરવામાં (navy day celebrations) આવે છે, જોકે કોરોનાની મહામારી હોવાના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું નથી, તેના જગ્યાએ આ આ વર્ષે વિકટરી રનનું આયોજન કરવામાં આવ્યું છે, તો નેવી દ્વારા મોડા ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે સાથે સ્કૂલ કોલેજના વિધાર્થીઓમાં નેવીનો ક્રેઝ વધે તે માટે સ્કૂલ અને કોલેજમાં નેવી દ્વારા પણ વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધમાં INSની મથકની મહત્વની ભૂમિકા