- ICC હોલ ઓફ ફેમમાં લેફ્ટ આર્મ સ્પિનર સ્વ. વિનુુ માંકડને મળ્યું સ્થાન જામનગરનું ગૌરવ
- જામનગરનું ગૌરવ વિનુ માંકડનો હોલ ઓફ ફ્રેમમાં સમાવેશ
- આ પ્રતિષ્ઠિત યાદીમાં શામેલ થનારા ક્રિકેટરોની સંખ્યા 103 થઈ ગઈ
જામનગર: જામનગરની ક્રિકેટનું મક્કા પણ કહેવામાં આવે છે. કારણ કે અહીંથી ભારતીય ટીમમાં અને ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા છે. સલીમ દુરાનીથી લઈને રવિન્દ્ર જાડેજા સુધીના ક્રિકેટરો જામનગર ભારતીય ટીમને આપ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ( international cricket council )એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા ICC હોલ ઓફ ફેમમાં 10 ખેલાડીઓને શામેલ કર્યા છે. જામનગરના લેફ્ટ આર્મ સ્પિનર વિનુુ માંકડને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
જામનગરના ક્રિકેટર સ્વ.વીનું માંકડનો સદીના શ્રેષ્ઠ ક્રિકેટરમાં સમાવેશ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ( international cricket council ) એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા ICC હોલ ઓફ ફેમમાં 10 ખેલાડીઓને શામેલ કર્યા. આ 10 ક્રિકેટરોએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આ 10 ખેલાડીઓને સામેલ કરવાની સાથે આ પ્રતિષ્ઠિત યાદીમાં શામેલ થનારા ક્રિકેટરોની સંખ્યા 103 થઈ ગઈ છે. ભારતના લેફ્ટ આર્મ સ્પિનર વિનુુ માંકડને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં પાંચ યુગોના 10 ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે.
આ પણ વાંચો:ICC ODI રેન્કિંગમાં કોહલી અને રોહિત ટોપ ત્રણમાં યથાવત્
વિનુ માંકડની કારકિર્દી પર એક નજર