ગુજરાત

gujarat

ETV Bharat / city

Lake of Fire NOC in Jamnagar: હાઈકોર્ટની ઝાટકણી છતાં જામનગરની મેન્ટલ હોસ્પિટલ પાસે હજી સુધી ફાયર NOC નથી - Lake of Fire NOC in Jamnagar

દીવા તળે અંધારું હોય એમ જામનગરમાં મેન્ટલ હોસ્પિટલમાં જ (Lack of Fire NOC in Jamnagar Mental Hospital) ફાયર NOC ન હોવાનું સામે (Lake of Fire NOC in Jamnagar) આવ્યું છે. ફાયર NOC અંગે તંત્ર ક્યારે જાગશે તે અંગે પ્રશ્ન થઈ રહ્યો છે.

Lake of Fire NOC in Jamnagar: હાઈકોર્ટની ઝાટકણી છતાં જામનગરની મેન્ટલ હોસ્પિટલ પાસે હજી સુધી ફાયર NOC નથી
Lake of Fire NOC in Jamnagar: હાઈકોર્ટની ઝાટકણી છતાં જામનગરની મેન્ટલ હોસ્પિટલ પાસે હજી સુધી ફાયર NOC નથી

By

Published : Feb 23, 2022, 4:09 PM IST

જામનગરઃ રાજ્યમાં અત્યારે ફાયર સેફ્ટીનો મુદ્દો ચર્ચામાં છે. કારણ કે, ગુજરાત હાઈકોર્ટે રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના (Gujarat High Court on Fire NOC) પૂરતા સાધનો ન હોવાના કારણે ઝાટકણી કાઢી છે. ત્યારે ETV Bharatની ટીમે જામનગરની સરકારી હોસ્પિટલમાં (Lake of Fire NOC in Jamnagar) ફાયર સેફ્ટીના (ETV Bharat Reality check in Jamnagar) કેટલા સાધન છે અને કેટલી સરકારી હોસ્પિટલોમાં ફાયર NOCની વ્યવસ્થા (Lack of Fire NOC in Jamnagar Mental Hospital) છે. તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ નહીં

આ પણ વાંચો-Fire Noc Renewal Ahmedabad: જીવનું જોખમ છતા 1386 રેસિડેન્ટ અને 454 કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર NOC રીન્યુ નથી

મેન્ટલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ

સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ નહીં. જામનગરમાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં (Lack of Fire NOC in Jamnagar Mental Hospital) અત્યાર સુધીમાં ફાયર સેફ્ટીના સાધનો અભાવોના કારણે અવારનવાર મેન્ટલ હોસ્પિટલના સત્તાધીશોએ રજૂઆત કરી હતી, જે અનુસંધાને હવેથી મેન્ટલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે, મેન્ટલ હોસ્પિટલમાં હજી સુધી NOCની વ્યવસ્થા (Lake of Fire NOC in Jamnagar) થઈ નથી.

હાઈકોર્ટની ઝાટકણી છતાં તંત્રના પેટનું પાણી ન હલ્યું

આ પણ વાંચો-Ahmedabad Schools Without Fire NOC : અમદાવાદમાં 41 સ્કૂલો પાસે ફાયર noc નથી, DEO એ એક્શન લીધું

આગ લાગે તો દર્દીઓ જીવ ગુમાવે તેવી શક્યતા

આ મેન્ટલ હોસ્પિટલમાં હાલ 21 જેટલા માનસિક રોગના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં 16 પુરુષ છે અને 5 મહિલાનો સમાવેશ થાય છે. ત્યારે સવાલ એ થાય છે કે, મેન્ટલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ક્યારે ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવશે અને ફાયર NOC આપવામાં આવશે. કારણ કે, સરકારી હોસ્પિટલોમાં અવારનવાર આગજનીની ઘટના બને છે. મેન્ટલ હોસ્પિટલમાં (Lack of Fire NOC in Jamnagar Mental Hospital) આગજનીની ઘટના બનશે તો લાખો રૂપિયાનું નુકસાન થશે અને માનસિક રોગના દર્દીઓ આગમાં પોતાનો જીવ ગુમાવે તેવી શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details