ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર જિલ્લા કલેક્ટર એસ. રવિશંકરે શહેરીજનોને મતદાન કરવા કરી અપીલ - gujarat news

જામનગરમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ઓસવાળ સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટર એસ. રવિ શંકરે લોકો ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરે અને દેશની લોકશાહીને મજબુત કરે તેવી અપીલ કરી હતી.

ગુજરાત
ગુજરાત

By

Published : Feb 20, 2021, 5:28 PM IST

  • જામનગર જિલ્લા કલેક્ટરે શહેરીજનોને મતદાન કરવા કરી આપીલ
  • લોકો વધુમાં વધુ મતદાન કરે અને દેશની લોકશાહીને મજબુત કરે
  • જિલ્લા કલેક્ટરે ડિસ્પેસિવ એન્ડ સિવિક સેન્ટરની મુલાકાત લીધી
    જામનગરના કલેક્ટરે મતદાન કરવા કરી અપીલ

જામનગર: જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ઓસવાળ સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટર એસ. રવિ શંકરે ડિસ્પેસિવ એન્ડ સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી. Etv ભારત સાથે વાત કરતા કલેક્ટરે અપીલ કરી છે કે, જામનગર વાસીઓ મોટી સંખ્યામાં લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરે અને દેશની લોકશાહીને મજબુત કરે તેવી અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details