ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં પ્રભારીની હાજરીમાં ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ - ચૂંટણીલક્ષી બેઠક

જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ચૂંટણી ઢંઢેરો તેમજ ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો સાથે વન ટુ વન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કોંગ્રેસ કાર્યાલય
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય

By

Published : Jan 6, 2021, 1:53 PM IST

જામનગરમાં પ્રભારીની હાજરીમાં ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ

બંને પ્રભારીની હાજરીમાં યોજાઈ બેઠક

કોર્પોરેશનમાં 25 વર્ષથી સત્તાથી કોંગ્રેસ છે દૂર

કોર્પોરેશનમાં 25 વર્ષથી સત્તાથી કોંગ્રેસ છે દૂર
જામનગર : જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં પ્રભારી રાજુભાઈ પરમાર અને ખુરશીદ સેયદ અને ચંદ્રિકાબેન ચુડાસમા બેઠકમાં રહ્યા ઉપસ્થિત હતા.કોર્પોરેશનની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે.મહત્વનું છે કે જામનગરમાં કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી સત્તાથી દૂર છે.
બંને પ્રભારીની હાજરીમાં યોજાઈ બેઠક

છેલ્લા 25 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન

બંને પ્રભારીની હાજરીમાં બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ચૂંટણી ઢંઢેરો તેમજ ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો સાથે વન ટુ વન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.યુવા અને પીઠ લોકોને કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ આપવાની બંને પ્રભારએ કયું છે.જામનગર શહેરમાં છેલ્લા 25 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે.

ઉમેદવારોના સેન્સ લેવાયા

જામનગર કોર્પોરેશનમાં નવા સીમાંકન બાદ ખાસ કરીને ચૂંટણીમાં ક્યાં ઉમેદવાર જાતી ફેક્ટર અને સક્રિયતા મહત્વના મુદા રહેશે. જોકે જામનગર શહેરમાં ભાજપ વધુ સક્રિય પાર્ટી છે. તો આમ આદમી પાર્ટી પણ હવે સ્ક્રીય બની છે.આ પ્રસંગે જિલ્લા તેમજ શહેર કોંગ્રેસના કાર્યકરતો અને કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


ABOUT THE AUTHOR

...view details