ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરઃ ડો.વિજય પોપટ નેશનલ IMAના વાઈસ પ્રેસિડેન્ટ બન્યા - ઈટીવી ભારત ગુજરાત

જામનગરની જી.જી. હોસ્પિટલના પેથોલોજી વિભાગના વડા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મેડિકલ ફેકલ્ટીમાં ડીન ડો.વિજય પોપટ નેશનલ આઈએમએના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે ચૂટાયા છે . તેમને આઈએમએના ઈતિહાસમાં સૌથી વધુ 91.17 ટકા મત મળ્યા છે.

જામનગરઃ ડો.વિજય પોપટ નેશનલ IMAના વાઈસ પ્રેસિડેન્ટ બન્યા
જામનગરઃ ડો.વિજય પોપટ નેશનલ IMAના વાઈસ પ્રેસિડેન્ટ બન્યા

By

Published : Dec 17, 2020, 3:59 PM IST

Updated : Dec 17, 2020, 5:01 PM IST

  • ડો.વિજય પોપટનો વિજય હાલાર પથક માટે મહત્વનો
  • જી.જી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.વિજય પોપટ બન્યા વાઇસ પ્રેસિડેન્ટ
  • IMAના ઈતિહાસમાં સૌથી વધુ 91.17 ટકા મત મળ્યા
  • ડો.વિજય પોપટ બન્યા નેશનલ IMA ના વાઇસ પ્રેસિડેન્ટ

જામનગરઃરાષ્ટ્રીય ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે ડો.વિજય પોપટ ચૂંટાતા જામનગરના તબીબી જગતમાં હર્ષની લાગણી ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે ડો.વિજય પોપટ જામનગરની એમ.પી શાહ મેડિકલ કોલેજના જ વિધાર્થી છે અને તેઓ હાલ ગુરુ ગોવિદ સિંહ હોસ્પિટલમાં પેથોલોજી વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે.

જામનગરઃ ડો.વિજય પોપટ નેશનલ IMAના વાઈસ પ્રેસિડેન્ટ બન્યા

લોકઉપયોગી કાર્યો કરશે

ઈટીવી ભારત સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું કે તેઓ પુરી નિષ્ઠાથી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ નિભાવશે અને હાલર પથકમાં ઉપયોગી તમામ કાર્યો કરશે.

જામનગરઃ ડો.વિજય પોપટ નેશનલ IMAના વાઈસ પ્રેસિડેન્ટ બન્યા
Last Updated : Dec 17, 2020, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details