- જામનગરમાં મિક્સોપેથીના વિરોધમાં ડૉક્ટર્સની ભૂખ હડતાળ
- ખાનગી તબીબોએ બે દિવસ ભૂખ હડતાળ શરૂ કરી
- મિકસોપેથીના વિરોધમાં તબીબો હડતાળ પર ઊતર્યા
- આયુર્વેદમાં સર્જરીને CCIMની મંજૂરી બાબતે તબીબોનો વિરોધ
જામનગરઃ સમગ્ર રાજ્ય સાથે જામનગરના તબીબોએ પણ મિક્સોપેથીનો વિરોધ દર્શાવતા શુક્રવારથી બે દિવસથી ભૂખ હડતાળ શરૂ કરી છે. જામનગર શહેરમાં માધવ હોસ્પિટલ ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સિનિયર તબીબો દ્વારા મિકસોપેથીના વિરોધમાં ભૂખ હડતાળ કરવામાં આવી રહી છે. જામનગરના ખાનગી તબીબો શાંતિપૂર્ણ રીતે 20-20ના સમૂહમાં તબીબો વારાફરતી સતત બે દિવસ વિરોધ કરશે.