- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ
- જામનગરમાં જામશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ
- જિલ્લા પંચાયતની 24 અને તાલુકા પંચાયતની 112 બેઠકો પર યોજાશે ચૂંટણી
જામનગરમાં ભાજપના જિલ્લા-તાલુકા પંચાયતનાં ઉમેદવારોએ શુભ મુહૂર્તમાં નામાંકનપત્રો ભર્યા - jamnagar updates
જામનગર કોર્પોરેશનની ચૂંટણીનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નામાંકન પત્ર ભરવાની શરૂઆત થઈ છે. જામનગરમાં અટલ ભવન ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના તમામ ઉમેદવારોએ ફોર્મ ચકાસણી તેમજ ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી હતી.
![જામનગરમાં ભાજપના જિલ્લા-તાલુકા પંચાયતનાં ઉમેદવારોએ શુભ મુહૂર્તમાં નામાંકનપત્રો ભર્યા જામનગરમાં ભાજપનાં જિલ્લા અને તાલુકા પંચાયતનાં ઉમેદવારોએ શુભ મુહૂર્તમાં નામાંકનપત્રો ભર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10620339-thumbnail-3x2-jmngr.jpg)
જામનગરમાં ભાજપનાં જિલ્લા અને તાલુકા પંચાયતનાં ઉમેદવારોએ શુભ મુહૂર્તમાં નામાંકનપત્રો ભર્યા
જામનગર: કોર્પોરેશનની ચૂંટણીનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નામાંકન પત્ર ભરવાની શરૂઆત થઈ છે. જામનગરમાં અટલ ભવન ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના તમામ ઉમેદવારોએ ફોર્મ ચકાસણી તેમજ ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરી હતી.
જામનગરમાં ભાજપનાં જિલ્લા અને તાલુકા પંચાયતનાં ઉમેદવારોએ શુભ મુહૂર્તમાં નામાંકનપત્રો ભર્યા