ગુજરાત

gujarat

ETV Bharat / city

Vibrant Gujarat 2022 Startup Ecosystem : દેશવિદેશની 75 જેટલી સ્ટાર્ટઅપ કંપનીઓ ભાગ લેશે - સ્ટાર્ટઅપ સમિટ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ની ( Vibrant Gujarat Global Summit 2022 ) તૈયારીઓ ચાલી રહી છે. વાઇબ્રન્ટ સમિટ પહેલાં યોજાનારી આ ઇવેન્ટમાં ગુજરાતના 10થી વધુ વિશિષ્ટ સ્ટાર્ટઅપ સ્થાપકો ( Vibrant Gujarat 2022 Startup Ecosystem ) અગ્રણી રોકાણકારો તથા 200 કરતાં વધુ સ્ટાર્ટઅપ તથા 500 ઔદ્યોગિક અગ્રણીઓ (Startup in india 2021 ) ભાગ લેશે. આ બાબતની જાહેરાત રાજ્યના શ્રમ અને આરોગ્ય સચિવ અંજુ શર્માએ ( Labor and Health Secretary Anju Sharma ) કરી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ( Vibrant Gujarat 2022 ) નું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહ તથા સહકારીપ્રધાન અમિત શાહના હસ્તે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં થશે.

Vibrant Gujarat 2022 Startup Ecosystem :  દેશવિદેશની 75 જેટલી સ્ટાર્ટઅપ કંપનીઓ ભાગ લેશે
Vibrant Gujarat 2022 Startup Ecosystem : દેશવિદેશની 75 જેટલી સ્ટાર્ટઅપ કંપનીઓ ભાગ લેશે

By

Published : Nov 29, 2021, 8:53 PM IST

  • Vibrant Gujarat Global Summit 2022 ની તૈયારીઓ પુરજોશમાં
  • પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રહેશે હાજર
  • પ્રથમ વખત Vibrant Gujarat 2022માં સ્ટાર્ટઅપને આપવામાં આવ્યું સ્થાન
  • Vibrant Gujarat 2022 Startup Ecosystem એકત્ર થશે
  • 75 જેટલી સંસ્થાઓ આવશે વાઈબ્રન્ટ ગુજરાતમાં, ઇઝરાયેલ કન્ટ્રી ભાગીદાર બનશે

ગાંધીનગર : શ્રમ અને આરોગ્ય સચિવ અંજુ શર્માએ ( Labor and Health Secretary Anju Sharma) વધુમાં જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ના ભાગરૂપે વિવિધ રૂપે ભારતીય startup ecosystem ને એક મંચ (Vibrant Gujarat 2022 Startup Ecosystem ) પર લવાશે. રાજ્યમાં સ્ટાર્ટઅપને ( Startup in india 2021 ) વધુ વેગવાન બનાવવા માટે અમદાવાદ ખાતે આગામી 9મી જાન્યુઆરીએ startup summit યોજવામાં આવશે. આ દરમિયાન ગુજરાતના 10 થી વધુ વિશિષ્ટ સ્થાપકો, અગ્રણી રોકાણકારો તથા 1200 કરતાં વધુ static પણ ભાગ લેશે, જ્યારે ગુજરાતમાંથી 500 જેટલા ઔદ્યોગિક અગ્રણીઓ પણ આ સ્ટાર્ટ અપમાં હાજરી આપશે . મહત્વની વાત કરવામાં આવે તો વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022માં ઈઝરાઈલ આમાં ભાગીદાર દેશ ( Vibrant Gujarat Global Summit 2022 Partner Country Israel ) તરીકે સામેલ થયું છે.
Startup કરનારાઓને આપવામાં આવશે માર્ગદર્શન
અંજુ શર્મા વધુમાં જણાવ્યું હતું કે આ ( Vibrant Gujarat 2022 Startup Ecosystem ) ઇવેન્ટમાં ભાગ લેનારને પોતાના અનુભવ પ્રસ્તુત કરવાની નવું શીખવાની થતાં સુધારો કરવાની તક પૂરી પાડવામાં આવશે. જ્યારે ઉઘડતાં ઉદ્યોગ સાહસિકોને તેમના આઈડિયાને પ્રસ્તુત કરવા તથા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને મળવાની તથા તેમના આનો અમલ કરવાની તક પણ મળશે. મહત્વની વાત કરવામાં આવે તો તમામ ક્ષેત્રમાં ગુજરાતના નિર્ધારિત અને સચોટ માળખાના કારણે તેમજ incubation જાગૃતિ અને આ પહેલા વર્ષ 2018 અને વર્ષ 2019 એમ સળંગ 2 વર્ષમાં રાજ્યમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે.

Vibrant Gujarat 2022 Startup Ecosystem વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી

Vibrant Gujarat 2022 Startup Ecosystem ઇવેન્ટમાં મુખ્ય પાસાંઓ

યુનિકોર્ન કોન્કલેવ : દેશના 12 જેટલા યુનિકોન સ્ટાર્ટઅપ સ્થાપકોને એક મંચ પર લાવવામાં આવશે.

શો ટાઈમ : એક પ્રદર્શન યોજાશે, જેમાં ગુજરાતના 75 કરતાં વધુ static તથા incubation કેન્દ્ર તેમજ તેમના સંશોધનો રજૂ કરશે અને ત્યાં જ પ્રતિભાવ મેળવી શકાશે.

મેન્ટરીંગ ગરાજ : વિવિધ ક્ષેત્રોના પચાસ કરતાં વધુ ઔદ્યોગિક મેન્ટલ તરફથી ઉઘડતા ઉદ્યોગ સાહસિકો તથા સ્ટાર્ટ અપ માટે ઓફર

બોલિંગ એલી, પીચિંગ ઇવેન્ટ ઃ આ એવું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સ્ટાર્ટઅપને પચાસ કરતાં વધુ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંશોધકો તરફથી આઈડિયા અને ઇનોવેશન પૂરા પાડવામાં આવશે.

ઇવેન્જલાઈઝ : ભારતની સૌથી મોટી ઇનોવેશન ચેલેન્જ ટુ વ્હીલર તથા થ્રી વ્હીલર વાહનો છે. જેમાં મેગા સોના ફાઈનલ લિસ્ટ ઉપરાંત એક્સપોમાં હાજર રહેનાર ઇલેક્ટ્રિક વ્હિકલ કંપનીઓ ઈલેક્ટ્રીક પૂર્જા ઉત્પાદકો માટે કુલ રૂપિયા 88 લાખના ઇનામોની જાહેરાત સાથે વિતરણ કરવામાં આવશે.

startup summitના મુખ્ય આકર્ષણો

નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી સોલ્યુશન માસ્ટરની ભૂમિકા, startup મારફત ગ્રોથને પ્રોત્સાહન અને વેલ્થ જનરેશન, ઇલેક્ટ્રિક વ્હીકલ ભારતના ગ્રીન અર્થતંત્રમાં ગતિ જેવા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Vibrant Festival 2022 : 14 કંપનીઓ સાથે કરાય MOU, કુલ 38 કરોડના MOU થયા

આ પણ વાંચોઃ Vibrant Summit 2022:10 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કર્ટેન રેઈઝર દિલ્હીમાં, ફ્યુચર ગુજરાતનું પ્રેઝન્ટેશન થયું

ABOUT THE AUTHOR

...view details