રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...રાજ્યસભા ચૂંટણી: સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યો રાજકોટથી ધારી જવા રવાના બોર્ડના ચેરમેન પદની મુદ્દત પુરી છતાં ભાજપના આ નેતા ફેરવી રહ્યાં છે સરકારી કારગુજરાતમાં દારૂબંધી હટાવી દારૂમાં છૂટ આપવા અખિલ ભારતીય હિંદુ મહાસભા ગુજરાત પ્રદેશની માગશંખલપુરમાં બહુચર માતાજીને 25 લાખનો સોનાનો મુગટ અર્પણ કરાયોસુરતની આ 5 ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ પાલિકા દ્વારા રિફર થયેલા દર્દીઓ માટે રહેશેરાજસ્થાનમાં ટોલનાકા પર ફરજ બજાવતા 26 કર્મચારી કોરોના પોઝિટિવઝારખંડ: ગિરિડીહમાં કુવામાંથી ત્રણ બાળકો અને એક મહિલાનો મૃતદેહ મળ્યોસામાન્ય ભૂલથી ખુલ્યું અગ્નિ મિસાઈલના ગુપ્ત ઠેકાણાઓનું રહસ્યચીનની પીછે હટ માત્ર દેખાવ, વિવાદનું કોઈ નક્કર સમાધાન નહીંછત્તીસગઢ: અનેક આતંકી હુમલામાં સંડોવાયેલા 7 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું