ગુજરાત

gujarat

ETV Bharat / city

નાણાં પ્રધાન કનુ દેસાઈએ કહ્યું, "આ સરકારનું છેલ્લું બજેટ, દરેક સમાજને સુખાકારી આપનારુ" - Kanu desai on gujarat budget

આજે ગુજરાત વિધાનસભામાં સામાન્ય બજેટ (Kanu desai on gujarat budget ) રજૂ થવા જઈ રહ્યુ છે, ત્યારે બજેટ પહેલા નાણાં પ્રધાન કનુ દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

દરેક સમાજને સુખાકારી આપનારુ, આ સરકારનુ છેલ્લુ બજેટ: નાણાં પ્રધાન કનુ દેસાઈ
દરેક સમાજને સુખાકારી આપનારુ, આ સરકારનુ છેલ્લુ બજેટ: નાણાં પ્રધાન કનુ દેસાઈ

By

Published : Mar 3, 2022, 12:18 PM IST

Updated : Mar 3, 2022, 12:42 PM IST

ગાંધીનગર: આજે ગુજરાત વિધાનસભામાં સામાન્ય બજેટ (Gujarat Budget 2022) રજૂ થવા જઈ રહ્યુ છે, ત્યારે બજેટ પહેલા નાણાં પ્રધાન કનુ દેસાઈ (Kanu desai on gujarat budget )એ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમા જણાવ્યુ હતુ કે, જનતાએ ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 27 વર્ષથી આશિર્વાદ આપ્યા છે. આ સરકારનુ છેલ્લુ બજેટ છે, જેથી આ બજેટ દરેક સમાજને સુખાકારી આપનારુ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપનારુ હશે.

દરેક સમાજને સુખાકારી આપનારુ, આ સરકારનુ છેલ્લુ બજેટ: નાણાં પ્રધાન કનુ દેસાઈ

અપડેટ ચાલુ છે...

Last Updated : Mar 3, 2022, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details