ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં થયેલ હુમલા અંગે ચર્ચા કરવા સરકારે બોલાવી આજે રાત્રે ઇમરજ્નસી બેઠક - undefined

રાજ્યમાં થયેલ વિવિધ હુમલાઓને લઇને રાજ્ય સરકારે અધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે આજે રાત્રે 11:30 કલાકે બોલાવી અગત્યની બેઠક.

BIG Breaking New
BIG Breaking New

By

Published : Apr 10, 2022, 9:37 PM IST

Updated : Apr 10, 2022, 10:47 PM IST

ગાંધીનગર : રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાતમાં અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક આસ્થાને ઠેસ લાગતાં કાર્ય કરવામાં આવ્યા છે. તે બાબતે રાજ્યના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન સંઘવીએ રાત્રે 11:30 કલાકે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. જેમાં ગાંધીનગર રેન્જ આઇજી અને ખંભાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે તેની વાત કરવામાં આવે તો હવે આ ઘટનાને વધુ વેગ ન મળે તથા અસામાજીક તત્વો તાત્કાલિક ધોરણે પોલીસની હિરાસતમાં આવે તે બાબતે ખાસ આયોજન અને અન્ય જિલ્લામાં ની જ્વાળા પહોંચી નહીં તે બાબતની ખાસ ચર્ચા બેઠકમાં થશે. હિંમતનગર અને ખંભાતની ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી થાય અને ગણતરીના કલાકોમાં ઘટનાને અંજામ આપનારા વ્યક્તિઓની ધરપકડ થાય તે બાબતની સુચના પણ બેઠકમાં આપવામાં આવશે.

અપડેટ ચાલું છે...

Last Updated : Apr 10, 2022, 10:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details