ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, સ્માર્ટ શહેરોમાં બનશે સ્માર્ટ લાઈબ્રેરી

રાજ્યમાં વાંચન અને સાહિત્યમાં રસ ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે રાજ્યના ચાર મહાનગરો જેવા કે અમદાવાદ, રાજકોટ, બરોડા અને જૂનાગઢમાં સ્માર્ટ સિટી બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે

સ્માર્ટ શહેરોમાં બનશે સ્માર્ટ લાઈબ્રેરી
સ્માર્ટ શહેરોમાં બનશે સ્માર્ટ લાઈબ્રેરી

By

Published : Jun 6, 2021, 9:13 AM IST

  • રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો નિર્ણય
  • રાજયના 4 મહાનગરોમાં બનશે સ્માર્ટ લાયબ્રેરી
  • રાજકોટ, અમદાવાદ, બરોડા અને જુનાગઢમાં બનશે સ્માર્ટ લાઈબ્રેરી

ગાંધીનગર: રાજ્યમાં વાંચન અને સાહિત્યમાં રસ ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે રાજ્યના ચાર મહાનગરો જેવા કે અમદાવાદ, રાજકોટ, બરોડા અને જૂનાગઢમાં સ્માર્ટ સિટી બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. જ્યારે જિલ્લા ગ્રંથાલય માટે પ્રત્યેક જિલ્લામાં રૂપિયા એક કરોડ સ્માર્ટ લાયબ્રેરી વિકસાવવા માટે રાજ્ય સરકાર ગ્રાન્ટની ફાળવણી કરશે.

આ પણ વાંચો:ધરમપુરમાં સને 1886માં સ્થાપિત લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિધાર્થીઓ માટે બની ઉપયોગી

કેવી હશે સ્માર્ટ લાયબ્રેરી

રાધેરા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં મત ડેરી બનાવવામાં આવશે જેમાં ઝી ટીવી વાઇફાઇ નેટવર્ક ઓડિયો વિઝ્યુઅલ્સ સિસ્ટમ ઉપરાંત રિપ્લેસમેન્ટ ઝોન આરો પ્લાન્ટ ફર્નિચર અને નવા પુસ્તકો વાંચન સામગ્રી જેવી તમામ અદ્યતન સુવિધાઓથી ભરપુર આ સ્માર્ટ લાઇબ્રેરી બનાવવામાં આવશે આમ આ ગ્રંથાલયમાં હાલ રહેલી વાંચનસામગ્રી પુસ્તકો સંદર્ભ ગ્રંથો સાથે સમય અનુસાર નવું વાંચન અને સંદર્ભ સાહિત્ય પણ આ સ્માર્ટ લાઇબ્રેરીમાં મળી રહે તેવી વ્યવસ્થા ઓ માટેની પરવાનગી જિલ્લા કક્ષાએ આપવામાં આવી છે.

આ પણ વાંચો:બનાસકાંઠાના ભીમબોરડી ગામમાં લાઈબ્રેરીનું ઉદ્ઘાટન, વિદ્યાર્થીઓએ વાંચવા બહાર નહીં જવું પડે

5 જિલ્લામાં સ્માર્ટ લાયબ્રેરી માટે 1 કરોડની ફાળવણી

રાજ્ય સરકારે સ્માર્ટ રાત્રિના જાહેરાત સાથે જ એક કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી ટૂંક સમયમાં કરવામાં આવશે. જેમાં રાજ્યના અમદાવાદ, રાજકોટ, મહેસાણા અને જૂનાગઢના સરકારી જિલ્લા ગ્રંથાલય પ્રત્યેક માટે 1કરોડ પ્રમાણે કોઈપણ પાંચ કરોડના ખર્ચે સ્માર્ટ લાઇબ્રેરી તરીકેનો અદ્યતન ઓપ આપવાની મંજૂરી આપી છે.

ABOUT THE AUTHOR

...view details