- દેશમાં corona new mutants નો ખતરો
- 11 દેશમાં Covid-19 નિયંત્રણ લગાવવામાં આવ્યા
- ગુજરાતમાં આરોગ્ય વિભાગ સજ્જ, તમામ એરપોર્ટ પર પ્રવાસીઓ પર સતત નજર
- વાઈબ્રન્ટ મહોત્સવમાં (Vibrant Summit 2022) ખાસ તકેદારી રાખવામાં આવશે
ગાંધીનગર : આ બાબતે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે B.1.1159 (B.1.1.529 COVID-19 variant ) નવા કોરોનાવાયરસ (Coronavirus update) અંગે ગુજરાત સરકારને એલર્ટ કરવામાં આવી છે જ્યારે આને વેરિયન્ટ ઓફ કન્સર્ન્સ (New variant of corona) તરીકે ઓબ્ઝર્વેશનમાં લેવાયા છે. જ્યારે દેશના મુસાફરો પર સતત મોનિટરિંગ પણ રાખવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વના કુલ 11 જેટલા દેશમાં જેવા કે યુરોપ uk સાઉથ આફ્રિકા (South Africa variant) બ્રાઝિલ બાંગ્લાદેશ બોટ્સવાના ચાઇના ન્યૂઝીલેન્ડ ઝિમ્બાબ્વે અને હોંગકોંગ દેશમાંથી આવતા લોકોનું ગાઈડ લાઈન મુજબ કોવિડ 19 RTPCR ટેસ્ટ કરવાનો (Prevention of Omicron Covid Variant in Gujarat) ને લઇને ફરજિયાત કરવાનો રહેશે.
કેવી છે ગાઈડલાઇન્સ ?
કોરોના નવા વેરિયન્ટને (New variant of corona) ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે પણ નવી ગાઇડલાઇન્સ (Prevention of Omicron Covid Variant in Gujarat) તૈયાર કરી છે જે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં (Coronavirus update) આવી છે. જેમાં સમગ્ર વિશ્વમાંથી યુરોપ uk સાઉથ આફ્રિકા બ્રાઝિલ બાંગ્લાદેશ બોટ્સવાના ચાઇના મોરેશિયસ ન્યૂઝીલેન્ડ હોંગકોંગ અને jimbambe જેવા દેશમાંથી આવતાં તમામ મુસાફરોની RTPCR ટેસ્ટ કરવામાં આવશે અને જો તેઓ પોઝિટિવ જણાશે તો તેમને ખાસ વોર્ડમાં વ્યવસ્થા કરવામાં આવશે જેથી આ નવો વેરિએન્ટ અન્ય લોકોમાં પ્રસરે નહીં.
Prevention of Omicron Covid Variant in Gujarat: તંત્ર સજ્જ છે મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિકલેરેશન કરવું ફરજીયાત
મહત્વની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે ઉપર જણાવેલા તમામ 11 દેશમાંથી જો કોઈપણ મુસાફરને દેશમાં અથવા તો ગુજરાત રાજ્યના કોઇપણ એરપોર્ટ ઉપર આવશે તો મુસાફરી શરૂ થતાં આ પહેલા (Prevention of Omicron Covid Variant in Gujarat) જે તે મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર પોતાનું સેલ્ફ ડિક્લેરેશન કરવું ફરજિયાત છે. જેમાં કોરોનાનો છેલ્લા 72 કલાકમાં કરાયેલ રિપોર્ટ ( Covid-19 RTPCR) કે જે નેગેટિવ હોય તે અપલોડ કરવો પડશે આ ઉપરાંત જો કોરોના રિપોર્ટ ખોટો અપલોડ કરવામાં આવશે તો તેવા વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
11 દેશમાંથી આવતા લોકો માટે અલગથી વ્યવસ્થા
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે જે 11 દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ (New variant of corona) સામે આવ્યો છે તેવા તમામ દેશોને at risk ની કેટેગરીમાં મુકવામાં આવ્યા છે અને આવા તમામ દેશોમાંથી આવતા મુસાફરો માટે એરપોર્ટ ખાતે ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે જેથી અન્ય બીજા દેશમાંથી આવતા મુસાફરો સાથે તેઓ સંપર્કમાં આવે નહીં સાથે જ જો કોઈ પણ પોઝિટિવ હોય તો આ વેરિએન્ટ (Prevention of Omicron Covid Variant in Gujarat) અન્ય વ્યક્તિમાં ફેલાય નહીં.
વાઈબ્રન્ટ ગુજરાત બાબતે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ મુજબ
ગુજરાત સરકાર દ્વારા 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવનું (Vibrant Summit 2022)આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ બાબતે રાજ્યના આરોગ્ય અગ્રસચિવને પ્રશ્ન કરતા તેઓએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેક પર છે સલામતીના તમામ પગલાં (Prevention of Omicron Covid Variant in Gujarat) લેવામાં આવી રહ્યાં છે. જ્યારે કેન્દ્ર સરકાર તરફથી સૂચના આવેે (Coronavirus update) તે રીતનો સંપૂર્ણ પાલન કરવામાં આવશે જ્યારે અત્યારે હાલમાં પણ (New variant of corona) સતત મોનિટરિંગ ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત અત્યારે 70,000થી વધુ લોકોના ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યા છે જેમાં જે પોઝીટીવ આવ્યા હોય તેઓના જીનોમ સેમ્પલિંગ માટે મોકલીને દિલ્હી ICMR ને પણ રિપોર્ટ આપવામાં આવી રહ્યા છે, આ ઉપરાંત મહોત્સવ (Coronavirus update) દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત માસ્ક અને સેનેટાઈઝર ફરજીયાત કરવામાં આવશે.
ગુજરાતમાં આવ્યા પછી શું રહેશે નિયમ
મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે New variant of corona ને લઇને જો ઉપરોક્ત 11 દેશોમાંથી જો કોઈપણ મુસાફર ગુજરાતમાં આવશે તો તેઓ એક ખાસ નિયમો અનુસરવા (Prevention of Omicron Covid Variant in Gujarat) પડશે જેમાં તેઓ મુસાફરી શરુ થયાના એક કલાક પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે અને જે-તે દેશમાંથી ગુજરાતના કોઈ પણ એરપોર્ટ પર આવ્યા બાદ તેઓએ ફરજિયાત રીતે Covid-19 RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે, 7 દિવસ દિવસમાં ફરી ટેસ્ટ કાર્યવ્યા બાદ બીજા 7 દિવસ એમ કુલ 14 દિવસ સુધી તેઓએ સેલ્ફ ક્વોરન્ટીન રહેવું પડશે. જો પોઝિટિવ આવશે તો હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભા કરીને સારવાર કરવામાં આવશે.
11 દેશોમાંથી આવતા લોકો માટે યાદીઓ તૈયાર થશે
New variant of corona નવા વાયરસ Omicron Covid Variant ને ધ્યાનમાં લઈને ગુજરાત એરપોર્ટ પર આરોગ્ય વિભાગની કામગીરીની વાત કરવામાં આવે તો 11 દેશમાંથી આવતા તમામ મુસાફરોને યાદીનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જે તે કોર્પોરેશન અને જિલ્લાને મોકલવામાં આવશે ત્યારે બાદ સ્થાનિક તંત્ર દ્વારા પણ સર્વેલન્સ (Prevention of Omicron Covid Variant in Gujarat) રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ Corona Omicron Variant : કોરોનાના નવા વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં હાહાકાર, પ્રતિબંધો લગાવવાનું શરૂ
આ પણ વાંચોઃ Botswana variant: કોરોનાના નવા વેરિયન્ટથી ભારતમાં પણ ફફડાટ, ઔધોગિક એકમો પર પડી શકે છે અસર