ગાંધીનગરરાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદ Monsoon Gujarat 2022 ને પરિણામે ગુજરાતના જળાશયોમાં પાણીની સપાટી અને જળસંગ્રહ વિશે માહિતી સામે આવી છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં તા. 17 ઓગસ્ટ 2022 સુધીમાં 76.69 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર Sardar Dam યોજનામાં 2.86.059 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85.63 ટકા જેટલો જળસંગ્રહ Live storage and water levels in dams in Gujarat થયો છે. રાજ્યના 49 જળાશયો સંપૂર્ણ છલકાયાં છે અને 63 જળાશયો 70 ટકાથી વધુ Reservoir Level and Storage Water in Gujarat ભરાયાં છે.
ગુજરાતના ડેમોમાં પાણીનું સ્તર અને જળસંગ્રહરાજ્યના જળસંપત્તિ વિભાગ ફ્લડ સેલ Water Resources Department Flood Cell દ્વારા મળેલાં અહેવાલો મુજબ સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં 3,98,247 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 71.35 ટકા જેટલો જળસંગ્રહ Reservoir Level and Storage Water in Gujarat થયો છે.
આ પણ વાંચો Monsoon Gujarat 2022 Update રાજકોટ જિલ્લામાં બે દિવસથી વરસાદી વાતાવરણ કેટલો વરસાદ પડ્યો જૂઓ