ગાંધીનગર : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન 4માં ગુજરાત ફરીથી ધમધમતું કરવા માટે રાજ્ય સરકારે અનેક વસ્તુઓમાં છૂટછાટ આપી છે, ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શુક્રવારે વધુ એક પરિપત્ર બહાર પાડીને હાઇવે પરના પેટ્રોલ પંપો 24 કલાક ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાનોમાં ફોર્મ્યુલામાં પણ મુક્તિ આપવામાં આવી છે.
લોકડાઉ-4માં હવે હાઈવે પર પેટ્રોલ પંપ 24 કલાક ખુલ્લા રહેશે - પેટ્રોલ પંપોને 24 કલાક ખુલ્લા
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન 4માં ગુજરાત ફરીથી ધમધમતું કરવા માટે રાજ્ય સરકારે અનેક વસ્તુઓમાં છૂટછાટ આપી છે, ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શુક્રવારે વધુ એક પરિપત્ર બહાર પાડીને હાઇવે પરના પેટ્રોલ પંપો 24 કલાક ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
પેટ્રોલ પંપ 24 કલાક ખુલ્લા રહેશે
પરંતુ રાજ્ય સરકારે જે કન્ટેન્ટમેઈન ઝોન જાહેર કરેલા છે અને અન્ય ઝોન કે, જ્યાં સંક્રમણ ખૂબ જ ઓછું છે. પરંતુ જો નોન કન્ટેન્ટ ઝોનમાં પણ વધુ થાય તો જે તે વિસ્તારની જ દુકાનો બંધ કરવામાં આવશે તેવું પણ સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે.