ગુજરાત

gujarat

By

Published : Sep 24, 2020, 3:12 PM IST

Updated : Sep 24, 2020, 7:02 PM IST

ETV Bharat / city

વિધાનસભાનું ચોમાસુ સત્ર, આજે ચોથો દિવસ

gujarat-assembly-monsoon-session
વિધાનસભાનું ચોમાસુ સત્ર

19:01 September 24

લૉકડાઉન અંગે સરકારની સ્પષ્ટતા

  • સોશિયલ મીડિયાના માધ્યમ આગામી 24 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી લૉકડાઉન આવવાનું છે  
  • આ માહિતી મળતા નાગરિકો ખરીદી કરવા લાગ્યા હતાં, હાલ ગુજરાત સરકારની આવી કોઈ આયોજન નથી
  • સરકારની સ્પષ્ટતા- ગુજરાતનું જન-જીવન થાળે પડ્યું છે
  • જેથી હાલ કોઈ જ લૉક ડાઉનની વિચારણા છે નહીં
  • હાલ કોઈ લૉકડાઉન કરવાની સરકારને ઈચ્છા જણાવતી નથી
  • ગુજરાત ના બધા નાગરિકોને જણાવા માગીએ છે કોઈ અધિગૃત માહિતી વગર અન્ય માહિતી ધ્યાને લે નહિ
  • કોરોનાને થાળે પાડવા તમામ પ્રયત્ન ચાલી રહ્યા છે.
  • અફવામાં કોઈ આવું નહિ તે અંગે સરકારની અપીલ

19:01 September 24

ગૃહમાં લેન્ડ ગ્રેબીગ એક્ટ સર્વ સંમતીથી પાસ

  • વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબીગ એક્ટ સર્વ સંમતીથી પસાર કરવામાં આવ્યું,
  • અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જ કર્યો હતો વિરોધ,  
  • કોંગ્રેસના સભ્યોએ લેન્ડ ગ્રેબીગ એક્ટનો કર્યો હતો સપોર્ટ,
  • 3 કલાકથી વધુ ચર્ચા ચાલી.

15:05 September 24

ફી અંગે વિધાનસભામાં સરકારનો જવાબ

  • વિધાનસભામાં ટૂંકી મુદ્દતના પ્રશ્ન દરમિયાન ફી અંગે પ્રશ્ન હતો
  • ટૂંકી મુદ્દતના સમય મર્યાદાને કારણે વિસ્તૃત ચર્ચા થઈ ન હતી
  • કોંગ્રેસ રાજકીય મુદ્દો કરવા માંગી રહી છે
  • સરકાર વાલીઓ સાથે સુમેળ રીતે કામ કરવા માંગી રહી છે
  • કોર્ટે કોઈ પક્ષકારને અન્યાય ન થાય તે માટે સર્વ માન્ય હુમક કર્યો છે
  • સરકાર આ મુદ્દે વહેલામાં વહેલી તકે સંચાલકો સાથે બેઠક કરી રસ્તો નીકળે તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે
  • સરકારે ક્યારે આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપ્યું નથી
  • અમે માનીએ છીએ વાલી કોરોના દરમિયાન ધંધા રોજગાર બંધ હોય જેથી ફી માં રાહત મળે
  • નજીકના દિવસોમાં યોગ્ય નિણર્ય લેવામાં આવશે

15:04 September 24

કોંગ્રેસના સભ્યોનું વોક આઉટ

  • વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના સભ્યોનું વોક આઉટ,
  • સ્કૂલ ફી બાબતે સત્રમાં સમયના ન ફળવતા અને પ્રશ્નોતરીનો સમય પૂર્ણ,  
  • કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું

15:04 September 24

લલિત વસોયાની રજુઆત

  • રાજ્ય સરકાર હવે સ્કૂલ-કોલેજ બસો અને રીક્ષાના આરટીઓ ટેક્ષ માફ કરે
  • સીએમ રૂપાણીએ આ બાબતે સરકાર વિચારણા કરશે,
  • અગાઉ સરકારે ખાનગી બસોના ટેક્ષ માફ કર્યા છે

15:03 September 24

કોંગ્રેસ ધારાસભ્યોનો અનોખો વિરોધ

  • વિધાનસભામાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનો અનોખો વિરોધ,
  • ગેલેરી 4માં બેઠેલા કોંગ્રેસના ધારાસભ્યો ગાંધી ટોપી ધારણ કરી બેઠા,  
  • ગેલેરી 4 માં બેઠેલા તમામ ધારાસભ્ય કોંગ્રેસના સફેદ ટોપી પહેરીને કર્યો વિરોધ,  
  • અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ટકોર
  • વિધાનસભામાં આમ આદમી પાર્ટીના લોકો આવ્યા શુ? કોંગ્રેસ પક્ષના સભ્યો આમ આદમી પાર્ટીમા જોડાયા?

15:02 September 24

આત્મગુજરાત યોજના પેકેજ કે પડીકું?

  • ગુજરાત આત્મનિર્ભર મુદ્દે વિપક્ષ નેતા પરેશ ઘાનાણીનો સરકારને પ્રશ્ન
  • આત્મગુજરાત યોજના પેકેજ કે પડીકું?,  
  • પડીકું શબ્દનો ઉપયોગ કરતા નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ ઉશ્કેરાયા,
  • પરેશ ઘાનાણીએ માન સન્માનથી શબ્દો વાપરવાની આપી સલાહ

15:02 September 24

શ્રેષ્ઠ ધારાસભ્યોનું સન્માન

  • વર્ષ ૨૦૨૦ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે  શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સન્માનિત કરાયા.
  • વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની જાહેરાત.
  • ૨૦૧૯ માટે મોહનસિંહ રાઠવાને સન્માનિત કરાયા.
  • ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયુ.
  • 1.5 KG ચાંદીની વિધાનસભાની પ્રતિકૃતિ સન્માન સ્વરુપે અપાઈ.

15:01 September 24

લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુદ્દે સીએમ વિજય રૂપાણીનું નિવેદન

  • લેન્ડ ગ્રેબિંગ એક્ટ વિધાનસભા ગૃહમાં પસાર થાય તે પહેલાં સીએમ વિજય રૂપાણીનું નિવેદન,
  • આજે અમે લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કરીશું,
  • રાજ્યમાં સામાન્ય માણસ અને ખેડૂતોની જમીનનું રક્ષણ કરવું એ સરકારની ફરજ,
  • કોઈ વ્યક્તિ હવે જમીન નહીં પડાવી શકે,  
  • કોંગ્રેસે ગુંડા એક્ટનો વિરોધ કરીને ગુંડાઓને પ્રોત્સાહન આપ્યું છે,  
  • મને કોંગ્રેસની આ વાતથી દુઃખ થયું,
  • રાજ્યમાં શાંતિ સુરક્ષા માટે આ તમામ કાયદાઓ જરૂરી

12:51 September 24

ફી અંગેનો મુદ્દો વિધાનસભામાં ગુંજશે

  • ખાનગી શાળા સંચાલકોની ફી મનમાની અંગેનો મુદ્દો વિધાનસભામાં ગુંજશે,
  • ખાનગી શાળાની ફીમાં ઘટાડો કરવા બાબતે ટુંકી મુદતની ચર્ચા થશે,
  • રાજકોટ જીલ્લામાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંગે ધારાસભ્ય બાબુ પટેલના સવાલ પર મુખ્યમંત્રી આપશે જવાબ,
  • 4 સરકારી વિધેયક પર ચર્ચા કરાશે,  
  • સૌથી મહત્વના એવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ સરકારી વિધેયકને પસાર કરવા માટે પ્રસ્તાવ રખાશે,  
  • સ્મોલ કોઝ કોર્ટ કાયદા - ગુજરાત યુનિવર્સિટી કાયદા - રજીસ્ટ્રેશન વિધેયક પસાર કરવા પ્રસ્તાવ રખાશે
Last Updated : Sep 24, 2020, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details