ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતના પ્રધાન જીતુભાઈ વાઘાણી વિશે જાણો

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલના પ્રધાનોની શપથ વિધિ ઘણી અટકળો બાદ હવે યોજાય તેવી સંભાવના છે, ત્યારે ગુજરાતની નવી કેબિનેટના પ્રધાનોના નામ સામે આવ્યા છે.

જીતુભાઈ વાઘાણી
જીતુભાઈ વાઘાણી

By

Published : Sep 16, 2021, 1:42 PM IST

Updated : Sep 16, 2021, 6:42 PM IST

નામ: વાઘાણી જીતેન્દ્રભાઈ સવજીભાઈ

પિતાનું નામ: સવજીભાઈ

જન્મ તારીખ: 28 જુલાઈ, 1970

જન્મ સ્થળ: વરતેજ

વૈવાહિક સ્થિતિ: પરિણીત

જીવનસાથીનું નામ: સંગીતાબહેન

રાજ્ય: ગુજરાત

સર્વોચ્ચ લાયકાત: પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ લૉ

અન્ય લાયકાત: બી.કોમ., એલ.એલ.બી., એલ.ડી.સી.

કાયમી સરનામું: પ્લોટ નંબર 98-99, શિવ મંદિર પાસે, ઈસ્કોન મેગા સિટી, ભાવનગર– 364002

મત વિસ્તારનું નામ: ભાવનગર (પશ્ચિમ)

અન્ય વ્‍યવસાય: ખેતી અને બાંધકામ

સંસદીય કારકિર્દી: સભ્ય, તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17

પ્રવૃત્તિઓઃ પ્રદેશ પ્રમુખ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ. પૂર્વ પ્રધાન, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ. ટ્રસ્ટી, માતૃસેવા ગૌ-શાળા (નિરાધાર ગાયો). માનદ ટ્રસ્ટી, સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ. આજીવન સભ્ય, સરદાર પટેલ સ્નાતક મિત્રમંડળ, ભાવનગર. સભ્ય, સૌરાષ્ટ્ર પટેલ સમાજ, અમદાવાદ.

શોખ: વાંચન, સમાજસેવા, લોકસાહિત્ય, રમતગમત, પ્રવાસ

પ્રવાસ: યુ.એ.ઈ., પૂર્વ આફ્રિકા અને યુરોપ

વધુ વાંચો:હરિજમા દિલીપ ઠાકોરના સમર્થકોએ ભાજપ સામે બગાવતનું બ્યુગલ ફૂંક્યું

વધુ વાંચો: ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને પ્રધાન પદ મળતા કાર્યકરોમાં ખુશી

Last Updated : Sep 16, 2021, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details