- રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
- 27 દર્દીઓએ કોરોનાને માત આપી
- અમદાવાદમાં 06, બરોડા 05 સુરત 03 અને રાજકોટમાં 00 કેસ
ગાંધીનગર:રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિનામાં પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે 13 ઓગસ્ટના રોજ રાજ્યમાં 30થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં 23 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 27 દર્દીઓએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 21 પોઝિટીવ કેસ, એકપણ મૃત્યુ નહિં
13 ઓગસ્ટના રોજ 5,97,758 લોકોને વેક્સિન અપાઈ