- છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1,487 નવા કેસ નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં 17 લોકોના મોત થયા
- છેલ્લા 24 કલાકમાં 1,234 લોકોએ કોરોનાને માત આપી
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 319, સુરત કોર્પોરેશન 217, વડોદરા કોર્પોરેશન 132, રાજકોટ કોર્પોરેશન 95, રાજકોટ 59, ગાંધીનગર કોર્પોરેશન 44, મહેસાણા 46, સુરત 53, વડોદરા 40, ગાંધીનગર 38, પાટણ 44, બનાસકાંઠા 30, આણંદ 27, અમદાવાદ 25, પંચમહાલ 25, ખેડા 23, નર્મદા 23, સાબરકાંઠા 23, ભાવનગર કોર્પોરેશન 21, મોરબી 21, અમરેલી 18, મહીસાગર 18, દાહોદ 16, સુરેન્દ્રનગર 14, ભરૂચ 13, જામનગર કોર્પોરેશન 12, કચ્છ 11, ગીર સોમનાથ 10, જૂનાગઢ કોર્પોરેશન 10, તાપી 10, અરવલ્લી 9, જામનગર 9, છોટાઉદેપુર 7, જૂનાગઢ 7, ભાવનગર 5, નવસારી 4, પોરબંદર 4, દેવભૂમિ દ્વારકા 3 અને બોટાદમાં 2 કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા