- રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી વધારો નોંધાયો
- ગત 24 કલાકમાં નવા 1125 કેસ નોંધાયા
- રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક પહોંચ્યો 190361
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 158, અમદાવાદ કોર્પોરેશન 218, વડોદરા કોર્પોરેશન 96, રાજકોટ કોર્પોરેશન 55, મહેસાણા 60, બનાસકાંઠા 52, સુરેન્દ્રનગર 45, રાજકોટ 37, વડોદરા 37, ગાંધીનગર કોર્પોરેશન 36, પાટણ 34, મહીસાગર 25, કચ્છ 23, ગાંધીનગર 22, સુરત 22, દાહોદ 18, આણંદ 17, જામનગર કોર્પોરેશન 17, અમદાવાદ 16, ભરૂચ 16, પંચમહાલ 15, સાબરકાંઠા 14, ખેડા 12, મોરબી 12, અમરેલી 11, જૂનાગઢ કોર્પોરેશન 11, જૂનાગઢ 8, ગીર સોમનાથ 6, અરવલ્લી 5, ભાવનગર કોર્પોરેશન 5, જામનગર 5, છોટાઉદેપુર 4, બોટાદ 3, દેવભૂમિ દ્વારકા 3, નર્મદા 3, ભાવનગર 2 અને નવસારીમાં 2 કેસ સામે આવ્યાં છે.
- અત્યાર સુધી 3815 લોકોના મોત