રાજ્યમાં કોરોનાના નવા 1243 કેસ, 1518 ડિસ્ચાર્જ, 9ના મોત, કુલ કેસ 1,49,194 - ગુજરાત કોરોના અપડેટ
રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના માથું ઊંચકી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1243 કેસ નોંધાયા છે. જ્યારે 1518 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 9 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,49,194 થઈ છે.
ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના માથું ઊંચકી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1243 કેસ નોંધાયા છે. જ્યારે 1518 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 9 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,49,194 થઈ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં- 173, અમદાવાદ કોર્પોરેશન- 164, રાજકોટ કોર્પોરેશન- 87, સુરત- 91, વડોદરા કોર્પોરેશન- 79, જામનગર કોર્પોરેશન- 70, બનાસકાંઠા- 39, મહેસાણા- 38, કચ્છ- 29, અમરેલી- 25, જામનગર- 25, સાબરકાંઠા- 25, ભરૂચ- 23, પંચમહાલ- 23, સુરેન્દ્રનગર- 23, જૂનાગઢ- 20, પાટણ- 20, ગાંધીનગર કોર્પોરેશન- 19, ગીર સોમનાથ- 19, જૂનાગઢ કોર્પોરેશન- 17, અમદાવાદ- 16, ગાંધીનગર- 15, મોરબી- 13, નર્મદા- 13, આણંદ- 12, ભાવનગર કોર્પોરેશન- 11, ખેડા- 11, દેવભૂમિ દ્વારકા- 9, મહિસાગર- 9, તાપી- 8, ભાવનગર- 7, નવસારી- 6, દાહોદ- 5, છોટાઉદેપુર- 4, વલસાડ- 3, અરવલ્લી- 1, બોટાદ- 1, ડાંગ- 1 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.