ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 111 કેસ, અમદાવાદમાં 57 પોઝિટિવ કેસ, કુલ 832 એક્ટિવ કેસ - કોવિડ19

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોનો ગ્રાફ સતત વધ્યા (Gujarat Corona Update) બાદ આજે રાહતના સમાચાર સામે આવ્યાં છે. આજે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોની (corona Positive cases registered today) વાત કરીએ તો રાજ્યમાં કુલ 111 નવા કેસ નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 111 કેસ, અમદાવાદમાં 57 પોઝિટિવ કેસ, કુલ 832 એક્ટિવ કેસ
Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 111 કેસ, અમદાવાદમાં 57 પોઝિટિવ કેસ, કુલ 832 એક્ટિવ કેસ

By

Published : Jun 13, 2022, 9:54 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો (Gujarat Corona Update) થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 111 કેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 832 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર એક પણ (Covid19) દર્દી નથી. આમ આમ દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં 10,945 મૃત્યુ નોંધાયા છે, આજે 57 દર્દીઓએ રજા (corona Positive cases registered today)આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસનો આંક પહોંચ્યો 100ને પાર

કયા કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા - આજે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાં અમદાવાદ અમદાવાદમાં 57, વડોદરા 20, ગાંધીનગર 11,સુરત 04, રાજકોટ 05 અને
ભાવનગર કોર્પોરેશનમાં 02 બે કેસ (corona Positive cases registered today)નોંધાયા છે.

આ પણ વાંચોઃ કોરોના ફરી એક્ટિવ, એક દિવસમાં નોંધાયા 8000થી વધુ કેસ, 10ના મૃત્યું

આજે 28,679 રસીકરણ થયું - કોરોના સામે રસીકરણ (Corona vaccination) પણ બહુ જ મહત્વની ભૂમિકા (Covid19) ભજવી છે. ત્યારે આજે 13 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 28,679 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના પ્રિકોશન ડોઝમાં 17,292, 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 377 બીજા ડોઝમાં 2788 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,05,46,909 નાગરિકોનું રસીકરણ (Gujarat Corona Update) કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details