ગાંધીનગર:ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ રાજ્યના શિક્ષણ પ્રધાન અને રાજ્યની ગ્રાન્ટેડ આર્ટ્સ કોમર્સ(State Granted Arts Commerce) અને સાયન્સ કોલેજના મહેકમ અંગેના પ્રશ્નો(Madam Science College Questions ) કર્યા હતા. આ ઉપરાંત સરકારી કોલેજો તથા શાળામાં શિક્ષકો અને આચાર્યની ખાલી જગ્યા બાબતે(Regarding the vacancy of the principal) અનેક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી અનેક જગ્યાઓ ખાલી હોવાનું વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીમાં(quiz in the Gujarat Assembly) રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે.
ગ્રાન્ટેડ કોલેજમાં 113 આચાર્ય અને 2177 અધ્યપક ની જગ્યાઓ ખાલી -વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા ગ્રાન્ટેડ આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજમાં અંગેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં. જેમાં રાજ્ય સરકારને લેખિતમાં જણાવ્યું છે કે રાજ્યમાં 285 ગ્રાન્ટેડ આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજોઆવેલી છે આ કોલેજમાં આચાર્યની 133 અધ્યાપકોને 2177, PTI 167, ગ્રંથપાલ 224 3851 અને વર્ગ-4 ની 251 જગ્યાઓ ખાલી છે આમ ગ્રાન્ટેડ કોલેજમાં(Granted College) આચાર્ય અધ્યાપક ગ્રંથપાલ પીટીઆઈ અને વર્ગ 3 અને 4 ની કુલ 4552 જગ્યાઓ ખાલી છે આમ કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે ભરાય જગ્યાઓ કરતા બે ગણી જગ્યાઓ ખાલી જ્યારે ડાંગ જિલ્લામાં એક પણ ગ્રાન્ટેડ આર્ટસ કોમર્સ અને સાયન્સ કોલેજ આવેલ નથી.
આ પણ વાંચો:રાજ્યના 31 જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર 1,450 સિન્ટેક્સ ઓરડાઓ વાપરવા લાયક
સરકારી કોલેજોમાં પણ જગ્યાઓ ખાલી -સરકારી કોલેજની વાત કરવામાં આવે તો પ્રશ્નોત્તરીમાં સરકારે આપેલા જવાબ પ્રમાણે રાજ્યની મહીસાગર બરોડા અને મોરબી જિલ્લામાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સની એક પણ સરકારી કોલેજ આવેલ નથી જ્યારે રાજ્યમાં 105 સરકારી કોલેજમાં વધે તેવી 16 વર્ગ-2ની 522 વર્ગ-3ની 320 વર્ગ-4ની 220 મળીને કુલ 1078 જેટલી જગ્યાઓ ખાલી છે..