ગુજરાત

gujarat

ETV Bharat / city

જાણો કયા પ્રધાનને કયા નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો - bhupendra patel

ગાંધીનગરમાં નવ નિયુક્ત પ્રધાનોને બંગલા ફાળવવામાં આવ્યા છે. જેમાં જે જગ્યાએ જૂના પ્રધાનો રહેતા હતા, ત્યાં હવેથી નવા નિયુક્ત પ્રધાનો રહેશે. જે માટે જુદા-જુદા પ્રધાનોને બંગલાની ફાળવણી કરવામાં આવી છે. ખાસ કરીને કેબિનેટ, રાજ્યકક્ષાના અને સ્વતંત્ર હવાલો ધરાવતા પ્રધાનોને આ બંગલા અલગ-અલગ નંબરના ફાળવવામાં આવ્યા છે.

જાણો કયા પ્રધાનને કયા નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો
જાણો કયા પ્રધાનને કયા નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો

By

Published : Sep 19, 2021, 9:00 PM IST

  • ગાંધીનગરમાં 24 પ્રધાનોને તેમના આવાસ ફાળવવામાં આવ્યા છે
  • પ્રધાનોએ હમણાં જ શપથવિધિ લીધા બાદ ચાર્જ પણ સંભાળ્યો છે
  • સચિવાલયમાં જુદી-જુદી કેબીન ફાળવવામાં આવી છે

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના 24 પ્રધાનોને તેમના આવાસ ફાળવવામાં આવ્યા છે. પ્રધાનોએ હમણાં જ શપથવિધિ લીધા બાદ ચાર્જ પણ સંભાળ્યો છે, ત્યારે તેમને સચિવાલયમાં જુદી-જુદી કેબીન ફાળવવામાં આવી છે, ત્યારે આ પ્રધાનોને આજે બંગલાની પણ ફાળવણી કરી દેવામાં આવી છે.

કેબિનેટ કક્ષાના પ્રધાનોને ફાળવવામાં આવ્યા આ બંગલા

કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી 6 નંબરનો બંગલો ફળવાયો
કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણી 4 નંબરનો બંગલો ફળવાયો
કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ 21 નંબરનો બંગલો ફળવાયો
કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી 11 નંબરનો બંગલો ફળવાયો
કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ 37 નંબરનો બંગલો ફળવાયો
કેબિનેટ પ્રધાન કનુ દેસાઈ 22 નંબરનો બંગલો ફળવાયો
કેબિનેટ પ્રધાન કિરીટસિંહ રાણા 10 નંબરનો બંગલો ફળવાયો
કેબિનેટ પ્રધાન નરેશ પટેલ 33 નંબરનો બંગલો ફળવાયો
કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમાર 38 નંબરનો બંગલો ફળવાયો
કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ 37 નંબરનો બંગલો ફળવાયો.

રાજ્યકક્ષાના (સ્વતંત્ર) હવાલો ધરાવતા પ્રધાનોને બંગલા ફાળવાયા

પ્રધાન હર્ષ સંઘવી 19 નંબરનો બંગલો ફાળવાયો
પ્રધાન જગદીશ પંચાલ 18 નંબરનો બંગલો ફળવાયો
પ્રધાન બ્રિજેશ મેરજા 5 નંબરનો બંગલો ફળવાયો
પ્રધાન જીતુ ચૌધરી 3 નંબર બંગલો ફળવાયો
પ્રધાન મનીષા વકીલ 13 નંબરનો બંગલો ફાળવાયો

રાજ્યકક્ષાના પ્રધાનોને બંગલા ફાળવવામાં આવ્યા

પ્રધાન મુકેશ પટેલ 20 નંબરનો બંગલો ફાળવાયો
પ્રધાન નિમિષા સુથાર 29 નંબરનો બંગલો ફાળવાયો
પ્રધાન અરવિંદ રૈયાણી 23 નંબરનો બંગલો ફાળવાયો
પ્રધાન કુબેર ડિંડોર 12 નંબરનો બંગલો ફળવાયો
પ્રધાન કીર્તિસિંહ વાઘેલા 35 નંબરનો બંગલો ફાળવાયો
પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર 36 નંબર બંગલો ફળવાયો
પ્રધાન આર.સી.મકવાણા 31 નંબરનો બંગલો ફળવાયો
પ્રધાન વિનોદ મોરડીયા 15 નંબર બંગલો ફાળવ્યો
પ્રધાન દેવા માલમ 14 નંબર બંગલો ફળવાયો

ABOUT THE AUTHOR

...view details