- રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસ
- રાજ્યમાં કોરોનાને માત આપનાર દર્દીની સંખ્યામાં વધારો
- રાજ્યમાં મૃત્યુઆંકમાં ઘટાડો
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઈરસના આંકડા સતત વધી રહ્યા છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો કુલ આંક 1,83,844 થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 1125 કેસ નોંધાયા છે, જ્યારે 1352 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે અને 6 દર્દીનાં મોત થયા છે.
ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં 24 કલાકમાં નવા 1125 પોઝિટિવ કેસ નોંધાયા, 1352 ડિસ્ચાર્જ, 6ના મોત
રાજ્યમાં કોરોના વાઈરસના આંકડા સતત વધી રહ્યા છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો કુલ આંક 1,83,844 થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 1125 કેસ નોંધાયા છે, જ્યારે 1352 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે અને 6 દર્દીનાં મોત થયા છે.
કોરોના અપડેટ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 144 અમદાવાદ કોર્પોરેશન 186, વડોદરા કોર્પોરેશન 92, રાજકોટ કોર્પોરેશન 86, મહેસાણા 70, રાજકોટ 48, બનાસકાંઠા 41, સુરત 40, પાટણ 38, વડોદરા 38, ગાંધીનગર કોર્પોરેશન 28, સાબરકાંઠા 23, મોરબી 22, અમદાવાદ 21, સુરેન્દ્રનગર 20, ગાંધીનગર 19, ભરૂચ 18, જામનગર કોર્પોરેશન 18, પંચમહાલ 17, જામનગર 16, આણંદ 14, ખેડા 13, કચ્છ 13, અમરેલી 12, દાહોદ 12, ભાવનગર કોર્પોરેશન 11, મહીસાગર 11, જુનાગઢ 9, જુનાગઢ કોર્પોરેશન 8, ગીર સોમનાથ 7, નર્મદા 6, અરવલ્લી 5, નવસારી 4, તાપી 4, ભાવનગર 3, દેવભૂમિ દ્વારકા 3, છોટાઉદેપુર 2, પોરબંદર 2 અને બોટાદમાં 1 કેસ સામે આવ્યો છે.