ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Assembly 2022 : રાજ્યના કેટલાક ગામોમાં ગૌચર જ નહીં, રી સર્વે બાદ જમીનના ક્ષેત્રફળમાં ઘટાડો..!

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022) આજે રોજગારી અને ગૌચર જમીન રી-સર્વે લઈને કોંગ્રેસે (Gauchar land re survey to Legislature) પ્રશ્નો કર્યા હતા. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્લાસ્ટિકના ટર્મીનેટર (Plastic Turbines to Farmers) આપવાની યોજના કરવામાં આવી છે. જેને લઈને્ પણ કોંગ્રેસે યાદી કરી હતી.

Gujarat Assembly 2022 : રાજ્યના કેટલાક ગામોમાં ગૌચર જ નહીં, રી સર્વે બાદ જમીનના ક્ષેત્રફળમાં ઘટાડો..!
Gujarat Assembly 2022 : રાજ્યના કેટલાક ગામોમાં ગૌચર જ નહીં, રી સર્વે બાદ જમીનના ક્ષેત્રફળમાં ઘટાડો..!

By

Published : Mar 29, 2022, 4:33 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં ગૃહ (Congress in Gujarat Assembly 2022) આજે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૌચર જમીન રી-સર્વે ખેડૂતોને મળતી ટોપ સહાય અને રોજગારી બાબતે પ્રશ્નો કર્યા હતા. આ ઉપરાંત સંસદીય કાયદા બાબતે પણ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્ય સરકારે વિધાનસભાની (Gujarat Assembly 2022) પ્રશ્નોત્તરીમાં મહત્વના ખુલાસા કર્યા છે.

કેટલાક ગામોમાં બિલકુલ ઔષધ નથી - ગૌચર જમીને લઈને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજ્યના મહેસૂલ પ્રધાન સામે વૈકલ્પિક જમીન ફાળવવા અંગેના પ્રશ્નોતરી કર્યા હતા. જેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં 9029 ગામમાં એક ઉત્તમ ગોચર (Gauchar Land Re Survey to Legislature) કરતા ઓછું ગોચર છે. જ્યારે 2303 ગામો 0 ધરાવે છે. તે બાબતે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, કેટલાક ગામોમાં બિલકુલ ઔષધ નથી. ત્યારે સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં 1165 ગામમાં લઘુત્તમ ગોચર કરતા ઓછું ગૌચર છે. જ્યારે વલસાડ જિલ્લાના 250 ગામોમાં બિલકુલ નથી. ત્યારે ભાજપના આદેશે ગૌમાતા અને ગૌવંશ બચાવવાની વાતો કરીને રાજનીતિ કરી રહ્યું છે.

આ પણ વાંચો :Congress No Entry in Assembly: વિધાનસભામાં કોંગ્રેસના ટેકેદારોને 'નો એન્ટ્રી', પેપર લીક બાબતે કરાયો વિરોધ

રી સર્વેમાં ક્ષેત્રફળમાં વધઘટ -કોંગ્રેસના ધારાસભ્ય પ્રશ્નોત્તરીમાં જમીનના ક્ષેત્રફળમાં વધઘટ અંગેના વાત કરી હતી. જ્યારે જમીનનું ક્ષેત્રફળ ઘટી ગયું છે. અને ખેડૂત ખાતેદાર ફરિયાદ કરી. પરંતુ આજુબાજુના ખેડૂતો જમીન માપણી માટે સંમતિ ન આપે તો તેવા ખેડૂતોની અરજીઓ ફગાવી દેવામાં આવે છે. કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે, આમ ખેડૂત ખાતેદારોને રી-સર્વેમાં જમીનના ક્ષેત્રફળમાં વધઘટ (Land Area in Re Survey) અંગેની ફરિયાદો કરે તેવા કિસ્સામાં અરજદાર ખેડૂતના આજુબાજુના ખેડૂતો જૂની અદાવત તો અને જૂના અંગત કારણોસર સંમતિ આપતા નથી. જ્યારે રી સર્વે કરનાર એજન્સી દ્વારા કરવામાં આવેલા છેતરીઓના કારણે આવી ભૂલો સુધારવા માટે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યા રાખે છે. જ્યારે સૌથી વધુ અરજી કચ્છ જિલ્લામાં 33062 અને મહેસાણા જિલ્લામાં 13,311 પ્રાપ્ત થઈ છે.

આ પણ વાંચો :અનોખો વિરોધ : વીજ પુરવઠો ન મળતા કોંગ્રેસના ધારાસભ્યોએ કપડાં કાઢીને વિરોધ કર્યો, પછી પહેરી લીધા

ખેડૂતોને ડ્રમ આપવા એજન્સીના વધુ 25 કરોડ ચાર્જ - રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્લાસ્ટિકના ટર્બીનેટર (Plastic Turbines to Farmers)આપવાની યોજના કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કૃષિ પ્રકારના ખેડુતોને મલ્ટીપર્પજ ઉપયોગ માટે તેમજ બે પ્લાસ્ટિક નાટક માટેની સહાય યોજના બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે આ યોજના સાથ જોન 2021 થી અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ 14,03,945 ખેડૂતોને અરજીઓ પ્રાપ્ત થઈ છે. જ્યારે સૌથી વધારે અરજીઓ અમરેલી જિલ્લામાં 96,246 અરજીઓ મળી છે. જે પૈકી એક પણ અરજીઓ મંજુર કરવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details