ETV Bharat / city
Breaking News: રાજનાથ સિંહે સુરતના L એન્ડ T ખાતે વ્રજ K9 51મી ટેંકને ફ્લેગ ઓફ કર્યું - breaking-news
![Breaking News: રાજનાથ સિંહે સુરતના L એન્ડ T ખાતે વ્રજ K9 51મી ટેંકને ફ્લેગ ઓફ કર્યું etv bhrat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5726633-thumbnail-3x2-news.jpg)
etv bhrat
By
Published : Jan 16, 2020, 10:12 AM IST
| Updated : Jan 16, 2020, 2:04 PM IST
સુરત
- આર્મી ડે ના બીજા દિવસે દેશના રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સુરતની મુલાકાતે
- મેક ઇન ઇન્ડિયા હેઠળ સુરતના હજીરા સ્થિત L&T ખાતે તૈયાર વ્રજ K9 51મી ટેંકને ફ્લેગ ઓફ કર્યું
- રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ k9 વ્રજમાં બેસી નિરીક્ષણ કર્યું
- જૂનાગઢ
- જૂનાગઢ પોલીસને મોટી સફળતા મળી
- ભેસાણ ચોકડી નજીક શંકાસ્પદ જણાઈ આવતા એક કન્ટેનરની તપાસ કરતા
- ભારતીય બનવટની 9528 જેટલી દારૂની બોટલો મળી આવી હતી
- 2 આરોપીઓને પકડી વધુ કાર્યવાહી હાથ ધારી
- પોલીસ દ્વારા પકડવામાં આવેલા દારૂની કિંમત આશરે 50 લાખ કરતા પણ વધુ છે
રાજકોટ
- રાજકોટમાં પીએસઆઇની બંદૂકમાંથી ફાયરિંગ બાદ મોતનો મામલો
- મૃતકના પરિજનોએ મૃતદેહનો કર્યો સ્વીકાર
- પોલીસ દ્વારા મોત મામલે યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપતા કર્યો મૃતદેહનો સ્વીકાર
- પીએસઆઈ રિવોલ્વર સાફ કરતા અકસ્માતે ગોળી છૂટતા યુવાનનું થયું હતું મોત
ભાવનગર
- ઘોઘાના ચણિયાણા ગામે પ્રેમી પંખીડાનો આપઘાત
- ગળાફાંસો ખાઈ પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું
- પોલીસ પહોંચી ઘટના સ્થળે
-
જામનગર
- જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિની બેઠક યોજાઈ
- કારોબારી સમિતિ મોટાભાગના સભ્યો ગેરહાજર
- 10 જેટલા ઠરાવો પાસ, બાંધકામ ,એસી સહિતના મુદ્દે કારોબારીમાં કરાઈ ચર્ચા
રાજકોટ
- રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વન ડે ક્રિકેટ મેચમાં રહેશે લોખંડી બંદોબસ્ત
- જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની પત્રકાર પરિષદ
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ક્રિકેટ મેચમાં ઉપસ્થિત રહેશે, સાંજે 7 વાગ્યે આપશે ગ્રાઉન્ડમાં હાજરી
- 450 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત, 250 જેટલા પ્રાઇવેટ સિક્યોરિટી પણ ઉપસ્થિત રહેશે,
ભાવનગર
- મહુવાના તરસાડી નજીક માલિબા કોલેજ મેદાન ખાતે પોહચ્યા સી એમ વિજય રૂપાણી
- હળપતિ સમાજના લાભો, વૃધ્ધ પેન્શન, આદિજાતિ સમાજના વિકાસકામોના મંજૂરી પત્રો વિતરણ
- દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો પણ હાજર
ભાવનગર
- એક વર્ષ પહેલાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી
- ગાંધીમૂલ્યોને ઉજાગર કરવા યોજી હતી પદયાત્રા
- આજે એકવર્ષ પૂર્ણ થતાં પદયાત્રા સમારોહ યોજવામાં આવ્યો
- આજે તમામ 150 કી.મી અને 150 ગામોની મુલાકાતે નીકળ્યા કેન્દ્રીય પ્રધાન
- તમામ ગામોમાં મુલાકાત લઈ રહ્યા છે તેમજ પદયાત્રામાં સહકાર આપનાર લોકોને મળી રહ્યા છે
- પદયાત્રાના રૂટ ને ગાંધીકૂચ માર્ગ નામકરણ કરવામાં આવ્યું
- ઠેર ઠેર ગામડાઓમાં ઉત્સાહ સાથે મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું
રાજકોટ
- રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી અકસ્માતે ગોળી છૂટી મોતનો મામલો
- A ડીવીઝન પોલીસ દ્વારા PSI પીપી ચાવડાની મોડીરાત્રે ગુન્હો નોંધી કરવામાં આવી અટકાયત
- મૃતક હિમાંશુ ગોહેલ પી.એસ.આઈના મિત્ર હોવાનું આવ્યું સામે
- મૃતકમાં પરિજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર
- પરિજનો દ્વારા હત્યા કરાયા હોવાનો પોલીસ પર આક્ષેપ
સુરત
- આજે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ સુરતની મુલાકાતે
- ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે.
- મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે.
- રક્ષાપ્રધાન રાજનાથ સિંહ L&Tમાં આવશે અને 51મી ‘K9 VAJRA’ ટેન્કને ફ્લેગ ઓફ કરશે
અમદાવાદ
- નારોલ પોલીસ સ્ટેશન પાછળથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો
- સળગેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો
- પોલીસે આ મામલે તપાસ હાથ ધરી
Last Updated : Jan 16, 2020, 2:04 PM IST