ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતના ખુણે ખુણાના સમાચાર - હવામાન વિભાગ

ETV BHARAT
ETV BHARAT

By

Published : Jan 13, 2020, 9:20 AM IST

Updated : Jan 13, 2020, 12:35 PM IST

12:25 January 13

Jamnagar Breaking

જામનગર

  • મોડાસા દુષ્કર્મ મામલો, જામનગર અનુ. જાતિ મોરચાએ આપ્યું આવેદનપત્ર
  • દોષિતોને કડકમાં કડક સજા આપવા કરી માંગ



 

10:48 January 13

Rajkot Breaking

રાજકોટ

  • રાજકોટમાં પણ જોવા મળ્યો કમોસમી વરસાદ
  • શહેર, ધોરાજી અને જેતપુરમાં વહેલી સવારે જોવા મળ્યો કમોસમી વરસાદ
  • ઘઉં, જીરું જેવા પાકોને નુકશાન થવાની ભીતિ

10:35 January 13

junagadh Breaking

જામનગર

  • એરફોર્સ સ્ટેશનમાં નેશનલ રોડ સેફટી વિકની ઉજવણી કરાઈ
  • એરફોર્સ સ્ટેશનમાં સ્લોગન કેમ્પેઈન હાથ ધરાયુ
  • રોડ અકસ્માત નિવારવા જવાનોને અપાઈ માહિતી

10:03 January 13

Surendranagar Breaking

સુરેન્દ્રનગર

  • લીંબડી સબજેલમાંથી ચાર કેદી નાસી છૂટતા દોડધામ મચી
  • જેલની દીવાલ કૂદીને ચારેય કેદીઓ નાશી છૂટ્યા હોવાની આશંકા
  • ડી.વાય.એસ.પી, પી.આઇ, પી.એસ.આઇ સહિતનો કાફલો ઘટના સ્થળે
  • ફરાર કેદીઓને ઝડપી પાડવા જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી

09:37 January 13

kheda Breaking

ખેડા

  • ખેડા જિલ્લાના માતર તાલુકાના ઇન્દ્રવણ ગામે જુથ અથડામણ, એક વ્યક્તિનું મોત 
  • અંદાજે છ જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે ખેડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા 
  • પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્ચી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.
     

09:24 January 13

Gir Somnath Breaking

ગીરસોમનાથ

  • વેરાવળ નજીક છાત્રોડા, ભાલપરા અને અન્ય ગ્રામ્ય વિસ્તારમાં છુટા છવાયા વરસાદી ઝાપટાં
  • ખેડૂતોના રવિ પાક ને નુકશાનની ભીતિ

08:34 January 13

Porbandar Breaking

પોરબંદર

  • પોરબંદર પંથકમાં વહેલી સવારે વરસાદી ઝાપટા વાદળછાયું વાતાવરણ
  • પોરબંદર પંથકના બગવદર અડવાણા ગામે વહેલી સવારે વરસાદી ઝાપટા, લોકો આશ્વર્યમાં મુકાયા
  • હવામાન વિભાગ દ્વારા બે દિવસ વાદળ છાયું વાતાવરણ રહેશે અને છુટા છવાયા વરસાદની આગાહી
Last Updated : Jan 13, 2020, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details