- દીકરીઓ માટે આશા હતી કે કોંગ્રેસના ધારાસભ્યો સમર્થન કરશે
- કોંગ્રેસ માટે પ્રેમની વ્યાખ્યા જ અલગ છે
- ઇમરાન ખેડાવાલાએ વિરોધ કરતા બિલની કોપી ફાડી
ગાંધીનગર: વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીએ એકબીજા પર પ્રહારો કર્યા હતા. જેમાં ભાજપના ધારાસભ્યોએ બિલનું સમર્થન કરવામાં આવ્યું હતું તો કોંગ્રેસના ધારાસભ્યોએ બિલનો વિરોધ ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ઇમરાન ખેડાવાલાએ વિરોધ કરતા બિલની કોપી પણ ફાડી હતી.
આ પણ વાંચો:VHP નેતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે "બોલીવુડના કારણે લવ જેહાદ વધ્યો"