રાજ્યમાં કોરોનાના નવા 1158 પોઝિટિવ કેસ, 1375 ડિસ્ચાર્જ, 10 મોત, કુલ કેસ 1,53,923 - ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1158 કેસ સામે આવ્યા છે. જ્યારે 10 દર્દીના મોત થયા છે. આ સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,53,923 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. કુલ 1375 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.
![રાજ્યમાં કોરોનાના નવા 1158 પોઝિટિવ કેસ, 1375 ડિસ્ચાર્જ, 10 મોત, કુલ કેસ 1,53,923 રાજ્યમાં કોરોનાના નવા 1158 કેસ, 1375 ડિસ્ચાર્જ, 10 મોત, કુલ કેસ 1,53,923](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9164700-thumbnail-3x2-corona-7205128.jpg)
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં-169, અમદાવાદ કોર્પોરેશન-163, રાજકોટ કોર્પોરેશન-73, સુરત-79, વડોદરા કોર્પોરેશન-84, જામનગર કોર્પોરેશન-77, મહેસાણા-41, વડોદરા-40, રાજકોટ-36, જામનગર-23, ભરૂચ-27, પંચમહાલ-27, મોરબી-22, સાબરકાંઠા-22, ગાંધીનગર કોર્પોરેશન-20, અમરેલી-19, સુરેન્દ્રનગર-19, બનાસકાંઠા-17, જૂનાગઢ -17, જૂનાગઢ કોર્પોરેશન-17, પાટણ-17, આણંદ-16, ગાંધીનગર-16, કચ્છ-15, અમદાવાદ-14, ગીર સોમનાથ-13, ભાવનગર કોર્પોરેશન-11, ખેડા-11, દેવભૂમિ દ્વારકા-9, મહિસાગર-9, છોટાઉદેપુર-7, દાહોદ-7, નવસારી-6, તાપી-6, અરવલ્લી-3, ડાંગ-2, વલસાડ-2, ભાવનગર-1, નર્મદા-1 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.