- ETV BHARAT ની વોર્ડ નંબર 9માં લોકો અને નગરસેવક સાથે ચર્ચા
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ખાસ ચર્ચા
- ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ પૈકી 9 નંબરનો વોર્ડ મહત્વનો માનવામાં આવે છે
ભાવનગરઃ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ETV BHARAT દ્વારા લોકચર્ચા કરવામાં આવી હતી.જેમાં ગત ટર્મના ચૂંટાયેલા નગરસેવકોએ હિસાબ આપ્યો છે.
વોર્ડ નંબર 9માં લોકો અને નગરસેવક સાથે ચર્ચા ભાવનગરનો વોર્ડ નમ્બર 9 એટલે બોરતળાવ વોર્ડ
ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ પૈકી 9 નંબરનો વોર્ડ મહત્વનો માનવામાં આવે છે. કારણ કે વિરોધપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવેલા હતા. બોરતળાવની દુબની જમીનનો મુદ્દો હોઈ કે પછી સિક્સલેન કે ફલાય ઓવરનો મુદ્દો હોઈ વિરોધ પક્ષ ઉઠાવતું રહ્યું છે. સત્તામાં રહેલા ભાજપ હાલમાં શરૂ થયેલી ફલાય ઓવર અને સિક્સલેન કામગીરીને દર્શાવી રહ્યી છે. ત્યારે લોકોનો શું છે મત તે જુઓ નગરસેવકો સાથે ETV BHARATની લોકચર્ચામાં.
વોર્ડ નંબર-9માં ફલાય ઓવર સહિતના મુદ્દા અંગે નગરસેવક સાથે વોર્ડ ચોપાલ