ગુજરાત

gujarat

ETV Bharat / city

Union Budget 2022: ભાવનગરના પ્લાસ્ટિક ઉદ્યોગને કેન્દ્રિય બજેટમાં શું અપેક્ષા છે? - કેન્દ્રિય બજેટ 2022

ભાવનગરના પ્લાસ્ટિક ઉદ્યોગને આ વખતના કેન્દ્રિય બજેટમાંથી (Union Budget 2022) ઘણી બધી અપેક્ષા છે. કોરોનાના કારણે આ ઉદ્યોગ પડી ભાંગ્યો (Damage to Bhavnagar Plastic Industry due to Corona) છે. સરકાર આ બજેટમાં પ્લાસ્ટિક ઉદ્યોગને રાહત આપે તેવી ઉદ્યોગકારોને (Bhavnagar Plastic Industry hope from Union Budget) આશા છે.

Union Budget 2022: ભાવનગરના પ્લાસ્ટિક ઉદ્યોગને કેન્દ્રિય બજેટમાંથી શું અપેક્ષા છે, જાણો
Union Budget 2022: ભાવનગરના પ્લાસ્ટિક ઉદ્યોગને કેન્દ્રિય બજેટમાંથી શું અપેક્ષા છે, જાણો

By

Published : Jan 28, 2022, 12:21 PM IST

Updated : Jan 28, 2022, 1:42 PM IST

ભાવનગરઃ શહેરનો મુખ્ય ગણાતો અને આશરે 80 વર્ષથી ચાલતા પ્લાસ્ટિક ઉદ્યોગને કોરોનાના કારણે ફટકો (Damage to Bhavnagar Plastic Industry due to Corona) પડ્યો છે. ત્યારે આવી મંદી જેવી સ્થિતિમાં આગામી બજેટમાં પ્લાસ્ટિકના ઉદ્યોગકારોને અનેક અપેક્ષા (Bhavnagar Plastic Industry hope from Union Budget) છે. આ બજેટમાં અનેક અપેક્ષા છે. GST હોય કે ઈન્કમટેક્સ દરેકમાં અપેક્ષા સેવવામાં આવી છે.

પ્લાસ્ટિક ઉદ્યોગ માટે બજેટમાં શું હશે તેની પર સૌની નજર

આ પણ વાંચો-MJ Library Budget 2022: MJ લાયબ્રેરીનું 17 કરોડ રૂપિયાથી વધુનું બજેટ રજૂ, વેબસાઇટ પર મુકાશે 55,000થી વધુ પુસ્તકો

ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ 60 વર્ષ જૂનો છે

ભાવનગર જિલ્લાનો પ્લાસ્ટિક ઉદ્યોગ 60 વર્ષ કરતા જૂનો અને 20 થી 25 હજાર લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. કોરોના કાળમાં મંદીના માહોલમાં કેન્દ્રિય બજેટમાં GST ઘટાડવાની અપેક્ષાઓ રજૂ (Bhavnagar Plastic Industry hope from Union Budget) કરવામાં આવી છે. આ સિવાય પણ કેટલીક માગ પ્લાસ્ટિક ઉદ્યોગ કરી રહ્યું છે.

પ્લાસ્ટિક ઉદ્યોગ માટે બજેટમાં શું હશે તેની પર સૌની નજર

પ્લાસ્ટિક ઉદ્યોગ અત્યારે મંદીના માહોલમાં

ભાવનગર શહેરમાં પ્લાસ્ટિક ઉદ્યોગના આશરે 350 જેટલા ઘટકો (Bhavnagar Plastic Industry hope from Union Budget) ચાલી રહ્યા છે. આ ઉદ્યોગ 60થી 80 વર્ષ જૂનો ઉદ્યોગ છે. પ્લાસ્ટિક ઉદ્યોગ કોરોના કાળમાં બે વર્ષથી મંદીનો સામનો (Damage to Bhavnagar Plastic Industry due to Corona) કરી રહ્યો છે. અહીં ટનમાં થતું ટર્નઓવર પણ હવે કિલોમાં આવી ગયું છે. આશરે 20થી 25,000 લોકોને રોજગારી આપતા ઉદ્યોગમાં આગામી બજેટમાં સરકાર (Union Budget 2022) પાસે ઘણી અપેક્ષાઓ (Bhavnagar Plastic Industry hope from Union Budget) સેવવામાં આવી રહી છે. પ્લાસ્ટિક ઉદ્યોગ સહિત દરેક ઉદ્યોગને પડતી હાલાકી GSTની પણ સમસ્યા નડતરરૂપ બની છે.

ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ 60 વર્ષ જૂનો છે

આ પણ વાંચો-AMTS Budget 2022: અમદાવાદ મ્યુનિસપિલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું 536.14 કરોડનું બજેટ થયું મંજૂર

પ્લાસ્ટિક ઉદ્યોગ માટે બજેટમાં શું હશે તેની પર સૌની નજર

1 ફેબ્રુઆરીએ કેન્દ્રિય બજેટ (Union Budget 2022) રજૂ થશે. ત્યારે આ બજેટથી પ્લાસ્ટિક ઉદ્યોગને ઘણી આશા (Bhavnagar Plastic Industry hope from Union Budget) છે. એસોસિયેશન પ્રમુખ ભૂપત વ્યાસે જણાવ્યું હતું કે, ઈન્કમટેક્સના સ્લેબમાં રાહતની જરૂર છે. 2.5 લાખથી 5 લાખના સ્લેબમાં 5થી 10 લાખનો સ્લેબ કરવો જોઈએ. નવી અને જૂની સ્કીમમાં એક સરખી રાહત હોવી જોઈએ. રો-મટિરિયલ્સ પર 18 ટકા GST ઘટાડવાની પણ માગ છે.

ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ 60 વર્ષ જૂનો છે
પ્લાસ્ટિક ઉદ્યોગ અત્યારે મંદીના માહોલમાં

પ્લાસ્ટિક ઉદ્યોગ ઘણી અપેક્ષા અંગે બજેટની રાહમાં છે

આ ઉપરાંત કાચો માલ વેચનારાને ખરીદનારે 18 ટકા ટેક્સ આપવો પડે છે, જે વેચનારના ભારે રો ખરીદનાર પર જવાબદારી આવે છે. એટલે કે, તેને ફરી ભરવો પડે છે. ખરીદનાર પોતાની પ્રોડક્ટ પર 12 ટકા GST ભરે છે. તો કાચા માલમાં 18 ટકા છે. આ બંને એક સરખા 12 ટકા હોવા જોઈએ. આમ, પ્લાસ્ટિક ઉદ્યોગ ઘણી અપેક્ષા લઈને હાલ બજેટની રાહમાં (Bhavnagar Plastic Industry hope from Union Budget) છે.

Last Updated : Jan 28, 2022, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details